બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / A school bus driver of a private school in Keshod, Junagadh, raped a minor

ક્રાઈમ / તમારું બાળક સ્કૂલ વાહનમાં જતું હોય એલર્ટ રહેજો.! જુનાગઢના કેશોદમાં સગીરાની આબરૂ ધૂળધાણી થઈ, હવસખોર ડ્રાઈવરનો દુષ્કર્મકાંડ

Dinesh

Last Updated: 05:18 PM, 10 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

junagadh news : જૂનાગઢના કેશોદમાં ખાનગી શાળાની સ્કૂલ બસના ચાલકે સગીરા પર દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવતા ચકચાર મચી જવા પામી છે

  • જૂનાગઢના કેશોદની ખાનગી સ્કૂલનો બનાવ
  • સ્કૂલ બસ ડ્રાઇવરે બગાડી સગીરા પર નજર
  • સગીરાને પ્રેમજાળમાં ફસાવી આચર્યુ દુષ્કર્મ


જૂનાગઢના કેશોદમાં સ્કૂલ બસના ડ્રાઈવરે સગીરા સાથે દુષ્કર્મ આચર્યાની ચકચારીત ઘટના સામે આવી છે. બસ સ્ટેન્ડ વિસ્તારની ખાનગી શાળાના બસના ડ્રાઈવરની કરતૂતથી સમગ્ર પંથકમાં ફિટકાર વ્યાપી જવા પામી છે.  બસ ચાલકે પહેલા સગીરાને પ્રેમ જાળમાં ફસાવી હતી. ત્યારબાદ સગીરાને ડરાવી, ધમકાવી દુષ્કર્મ આચર્યાની FIR નોંધાવવામાં આવી છે. 

બસ ચાલકને પકડવા પોલીસે તપાસ શરૂ કરી
ખાનગી શાળાની સ્કૂલ બસના ચાલકે સગીરા પર દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવતા ચકચાર મચી જવા પામી છે.  વિગતો મુજબ બસ ચાલકે સગીરાને પ્રેમજાળમાં ફસાવી હતી, ત્યારબાદ સગીરાને ડરાવી, ધમકાવી દુષ્કર્મ આચર્યાની FIR નોંધાવી છે. બસ ચાલક કમલેશભાઈ ગોરડ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. જેને લઈ પોલીસે બસ ચાલકને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે.

ગુજરાતની દીકરીઓની સુરક્ષા પર ફરી સવાલ: મહેસાણામાં ખેતરમાં લઈ જઈ બે ભાઈઓએ સગીરા  પર દુષ્કર્મ આચર્યું | Complaint of cousins committing rape with girl in  Mehsana district

DySp બી સી ઠક્કરનું નિવેદન
DySp બી સી ઠક્કરે જણાવ્યું કે, કેશોદ પોલીસ સ્ટેશન ખાતે પોક્સો અને રેપનો બનાવ દાખલ થયેલો છે, જેમાં ભોગ બનનાર કેશોદની એક શાળામાં અભ્યાસ કરે છે, અને તે શાળાની બસમાં અપડાઉન કરે છે. તેમજ આ કામના આરોપી બસના ડ્રાઈવર છે. જેમની સાથે છેલ્લા ચાર મહિનાથી ઈન્સ્ટાગ્રામ પર કોન્ટેકમાં આવ્યા હતા. ત્યારબાદ તેમને બળજબરીથી બોલાવી શારિરીક સંબંધ બાંધી તેમજ તેઓ કોઈને જાણ કરશે તો તેમને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી, જે ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ