બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / વડોદરા / A rickshaw puller trapped a woman who was looking for housework to earn a living and gang-raped her

કાર્યવાહી / ગુજરાન ચલાવવા ઘરકામ શોધતી મહિલાને રિક્ષાવાળાએ ફસાવી આચર્યું સામૂહિક દુષ્કર્મ, ત્રણ નરાધમોના રિમાન્ડ મંજૂર

Vishal Khamar

Last Updated: 11:04 AM, 19 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વડોદરામાં મહિલા સાથે ગેંગરેપ મામલે પોલીસ દ્વારા ફરિયાદ નોંધી ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. ત્યારે પોલીસે ત્રણેય આરોપીઓને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે વધુ પૂછપરછ માટે ત્રણેય આરોપીઓનાં ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.

  • વડોદરામાં 55 વર્ષિય મહિલા સાથે સામુહિક દુષ્કર્મનો કેસ
  • કોર્ટે વકીલ પઠાણ સહિત ત્રણ નરાધમનો રિમાન્ડ કર્યા મંજૂર
  • છાણીના અવાવરૂ સ્થળે ત્રણેય શખ્સોએ આચર્યું હતુ સામુહિક દુષ્કર્મ

 વડોદરામાં ધરકામ શોધતી 55 વર્ષીય મહિલાને કામ આપવાના બહારને ત્રણ નરાધમો યુવકોએ દુષ્કર્મ આચર્યું હતું. આ બાબતે સમા પોલીસે 3 આરોપીઓ વિરૂદ્ધ ફરિયાદ નોંધી ત્રણેય આરોપીઓને ઝડપી પાડ્યા હતા. મુખ્ય આરોપીને પોલીસે કોર્ટમાં રજૂ કરી દોઢ દિવસનાં રિમાન્ડ મેળવી તપાસ હાથ ધરી છે. 

Hevan became a father in Upleta

કોર્ટે દોઢ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા
શુક્રવારે 55 વર્ષીય મહિલા સાતે ગેંગરેપ થયો હતો. રેપ બાદ મહિલાને રીક્ષામાં છાણી કેનાલ રોડ પાસે લઈ જતા મહિલાની દીકરીએ તેને નરાધમોનાં ચુંગાલમાંથી છોડાવી હતી. જે બાદ મહિલાએ ફરિયાદ નોંધાવતા સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. મુખ્ય આરોપી વકીલ અહેમદ પઠાણને ગણતરીનાં કલાકોમાં પોલીસે ઝડપી પાડ્યો હતો.  ત્યારે પોલીસે મુખ્ય આરોપી અહેમદ પઠાણને કોર્ટમાં રજૂ કરી તેનાં રિમાન્ડ માંગતા કોર્ટે દોઢ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. 

વધુ વાંચોઃ નવસારીમાં શરીરસુખ જ માણવુંતું, લગ્નના દિવસે ભાગ્યો વર, સજીધજીને બેસી રહી દુલ્હન, માંડવામાં હાહાકાર

પોલીસ દ્વારા 2 આરોપીઓની શોધખોળ હાથ ધરી
પોલીસ દ્વારા રિમાન્ડમાં આરોપી વકીલનાં ફોનની તમામ વિગતો મેળવવા માટે તેમજ આરોપીએ કૃત્ય પૂર્વ આયોજીત રીતે કર્યું છે કે કેમ તેમજ અગાઉ આ પ્રકારનું કૃત્ય કર્યું છે કે કેમ તે વિશે વિગતો મેળવવા પોલીસ દ્વારા રિમાન્ડની માંગણી કરવામાં આવી છે. તેમજ પોલીસ દ્વારા અન્ય 2 આરોપીએ ચમન અને શકીલની પણ ધરપકડ કરી તેમની વિરૂદ્ધ આગળની કાર્યવાહી હાથ ધરી છે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ