બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / અજબ ગજબ / વિશ્વ / a little girl singing song amidst the war situation

VIDEO / હમ હોંગે કામિયાબ! બોમ્બમારા વચ્ચે યુક્રેનની બાળકીએ ગાયું 'જુસ્સો' વધારતું ગીત, VIDEO જોઈને તમે પણ થઈ જશો ભાવુક

Khevna

Last Updated: 12:30 PM, 15 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રશિયા અને યુક્રેન વચ્ચેની આ જંગ વચ્ચે સોશિયલ મીડિયા પર એક બાળકીનો આશાભર્યું ગીત ગાતો વીડિયો જોઈ લોકો ભાવુક થઇ રહ્યા છે. જુઓ આ વીડિયો

  • યુદ્ધ વચ્ચે વાયરલ થયું બાળકીનું આશાભર્યું ગીત 
  • શેલ્ટરમાં છુપાયેલ છે આ બાળકી 
  • બાળકીનાં ગીત પર દુનિયા થઇ ભાવુક 

યુદ્ધ વચ્ચે વાયરલ થયું બાળકીનું આશાભર્યું ગીત

રશિયા અને યુક્રેનનું યુદ્ધ દુનિયાભર માટે ચિંતાનો વિષય છે. રોજ ખરાબ સમાચાર મળી રહ્યા છે. લોકો મરી રહ્યા છે, પોતાનું શહેર, પોતાના ઘર પણ છોડી રહ્યા છે. આ વચ્ચે ઘણા વીડિયો એવા પણ આવી રહ્યા છે જેમાં હુમલાઓ જોવા મળી રહ્યા છે, ક્યાંક કોઈ હેલીકોપ્ટરને ઉડાવી દેવામાં આવી રહ્યું છે, ક્યાંક કોઈ પત્રકાર ગોળીઓ વચ્ચે ઝઝૂમતો જોવા મળે છે. આવામાં એક બાળકીનો વીડિયો સામે આવ્યો છે. આ બાળકીએ એક આશાનું ગીત ગયું છે જે દુનિયાને ખૂબ જ પસંદ આવી રહ્યું છે અને દુનિયા ભાવુક પણ થઇ રહી છે. 

શેલ્ટરમાં છુપાયેલ છે આ બાળકી 
આ બાળકીએ મશહૂર ગીત 'Let It Go' ગાયું છે. આ એક એનીમેટેડ ફિલ્મ Frozenનું ગીત છે. આ વીડિયોમાં બાળકી અને તેનો પરિવાર પોતાનો જીવ બચાવવા માટે એક શેલ્ટરમાં છુપાયેલા જોવા મળે છે. તેમની આસપાસ બીજા પણ લોકો હાજર છે. આ બાળકીનું નામ Amelia કહેવામાં આવી રહ્યું છે. પહેલા આ વીડિયોને Marta Smekhovaએ પોતાની ફેસબુક પર શેર કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે તેમણે બાળકીની માતાની મંજૂરીથી આ વીડિયો શેર કર્યો છે. જણાવી દઈએ કે આ વીડિયોને 10 લાખથી વધારે વ્યૂઝ મળી ચુક્યા છે. 

બાળકીનાં ગીત પર દુનિયા થઇ ભાવુક 

આ વીડિયોમાં જોઈ શકાય છે કે ક્યા પ્રકારે આસપાસ લોકો એક બંકરમાં બેઠા છે. બાળકોના રડવાના અવાજ આવી રહ્યા છે પરંતુ જેમ આ બાળકી ગીત ગાય છે, બાળકો પણ શાંત થઇ જાય છે. લોકોને આ વીડિયો ખૂબ જ પસંદ પડી રહ્યો છે. જ્યારે લોકોએ પૂછ્યું કે આ વીડિયો ક્યા શૂટ કરવામાં આવ્યો તો અમુક લોકોએ કહ્યું કે આ જાણકારી તેમને ખતરામાં મૂકી શકે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ