બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / લાઈફસ્ટાઈલ / A couple got trapped during a pre-wedding shoot, a rescue team had to be called to save them

શોખ ભારે પડ્યો / પ્રી-વેડિંગના શૂટ વખતે ફસાઈ ગયુ કપલ, બચાવવા માટે બોલાવવી પડી રેસ્ક્યૂ ટીમ

Dinesh

Last Updated: 10:52 PM, 22 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Pre Wedding Photoshoot: કપલ ઋષિકેશમાં ફોટોશૂટ કરતી વખતે ગંગા નદીની વચ્ચે ફસાઈ ગયુ હતુ જેથી તેમને બચાવવા SDRFની ટીમને બોલાવવી પડી હતી

અત્યારે મોટાભાગના લોકો લગ્ન પહેલા પ્રી-વેડિંગ શૂટ કરાવે છે. લગ્ન પહેલા કપલો સારા લોકેશન પર જઈને યાદગાર પળોને ફોટોગ્રાફ્સમાં કેપ્ચર કરાવે છે. કુદરતી વાતાવરણની વચ્ચે પ્રી-વેડિંગ શૂટનો ક્રેઝ સતત વધી રહ્યો છે. જેથી તેમના પ્રી-વેડિંગના ફોટો યાદગાર બની રહે છે.પરંતુ આવા એક સ્થળે લગ્નનું કપલ ફોટોશૂટ દરમિયાન મુશ્કેલીમાં મુકાઈ ગયુ હતુ તેમને બચાવવા રેસ્ક્યૂ ટીમને બોલાવવી પડી હતી.

પ્રી વેડિંગને યાદગાર બનાવા એડવેન્ચરવાળા સ્થળે પહોંચેલુ એક કપલ ફસાઈ ગયુ હતુ. કપલ ઋષિકેશમાં ફોટોશૂટ કરતી વખતે ગંગા નદીની વચ્ચે ફસાઈ ગયુ હતુ જેથી તેમને બચાવવા SDRFની ટીમને બોલાવવી પડી હતી, આ ટીમે કપલને બચાવી સુરક્ષીત સ્થળે પહોંચાડ્યુ હતુ. તેમનો વીડિયો વાયરલ થયો છે.

વાંચવા જેવું:  'રોહન ગુપ્તાએ લીક કરી દીધી આ ગુપ્ત માહિતી', મનીષ દોશીનો મોટો આરોપ

ઈન્સ્ટાગ્રામ પર આ વીડિયો વાયરલ થયો છે. જેમાં લોકો વિવિધ પ્રતિક્રિયા આપી રહ્યા છે. શેર કરાયેલા વીડિયોમાં જણાવાયુ કે, પ્રી વેડિંગમાં કપલે સાવધાન રહેવું જોઈએ, નહીં તો તસવીરો જાતે જ જોઈ શકો છો કે ગંગા નદીની વચ્ચે પ્રી-વેડિંગ શૂટ દરમિયાન દિલ્હીથી આવેલા એક કપલનો જીવ જોખમમાં મુકાયો હતો.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ