બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ધર્મ / A combination of three planets together in Capricorn!

જ્યોતિષ શાસ્ત્ર / મકર રાશિમાં એકસાથે ત્રણ ત્રણ ગ્રહોની યુતિ! મેષ અને મકર સહિત આ રાશિના જાતકોને થશે ફાયદો

Pooja Khunti

Last Updated: 02:31 PM, 26 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ફેબ્રુઆરી મહિનામાં એક જ રાશિમાં ત્રણ ગ્રહ યુતિ કરશે. આ ત્રણ ગ્રહોની યુતિ થવાથી અમુક રાશિઓને શુભ ફળ મળશે. આ રાશિઓ વિશે વિસ્તારમાં જાણો.

  • મકર રાશિમાં મંગળ, શુક્ર અને બુધની યુતિ થવાની છે
  • તમને પૈસા કમાવવાના નવા સ્ત્રોત મળશે
  • નાણાકીય સ્થિતિ સારી રહેશે

વર્ષ 2024નો બીજો મહિનો ફેબ્રુઆરી ગ્રહ સંક્રમણ માટે ખૂબ જ શુભ માનવામાં આવી રહ્યો છે, કારણ કે આ મહિનામાં ઘણા ગ્રહો એક રાશિમાંથી બીજી રાશિમાં પ્રવેશ કરશે. જેના કારણે ફેબ્રુઆરી મહિનો ખાસ રહેવાનો છે. જ્યોતિષના મતે ફેબ્રુઆરીની શરૂઆતમાં બુધ, મંગળ અને શુક્ર ગ્રહ મકર રાશિમાં ગોચર કરવાના છે. મકર રાશિમાં મંગળ, શુક્ર અને બુધની યુતિ થવાની છે. જાણો કે બુધ, શુક્ર અને મંગળની યુતિને કારણે કઈ રાશિના લોકોનું ભાગ્ય બદલાશે. 

ધન રાશિ 
વૈદિક જ્યોતિષ અનુસાર ત્રણ ગ્રહોની યુતિ ધન રાશિના લોકો માટે ખૂબ જ વિશેષ અને શુભ સાબિત થવાની છે. જે લોકો નોકરી કરી રહ્યા છે, તેમને તેમના સીનિયરનો સંપૂર્ણ સહયોગ મળશે. આવકમાં પણ વધારો થવાની સંભાવના છે. તમને પૈસા કમાવવાના નવા સ્ત્રોત મળશે. તમને દરેક કાર્યમાં સફળતા મળશે. તમને જણાવી દઈએ કે ફેબ્રુઆરી મહિનામાં ધન રાશિના લોકો માટે સ્વાસ્થ્ય સારું રાખવા માટે જંક ફૂડથી દૂર રહેવું વધુ સારું રહેશે. નહીંતર તમારું સ્વાસ્થ્ય બગડી શકે છે.

વાંચવા જેવું: મંદિરમાં આ વસ્તુઓ રાખવામાં બિલકુલ ન કરતાં ભૂલો, પરેશાનીના પહાડ તૂટી પડશે

મેષ રાશિ 
બુધ, શુક્ર અને મંગળની યુતિના કારણે મેષ રાશિના લોકોના જીવનમાં પરિવર્તન જોવા મળશે . જે લોકો ધંધાની શોધમાં છે, તે લોકો આજે સારું કામ મેળવી શકે છે. તમારા બધા સપના સાકાર થશે. નાણાકીય સ્થિતિ સારી રહેશે. તમારા આહાર પર વિશેષ ધ્યાન આપો, નહીં તો તમારું સ્વાસ્થ્ય બગડી શકે છે.

મકર રાશિ 
3 ગ્રહોની યુતિ મકર રાશિના લોકો માટે શુભ પરિણામ લાવનાર છે. આ યુતિ દરમિયાન વ્યક્તિને વ્યવસાયમાં બમણો ફાયદો થઈ શકે છે. જે લોકો નવો ધંધો શરૂ કરવા માંગે છે, તેમના માટે તે ખૂબ જ શુભ રહેશે. કામ કરવાની ઘણી તકો મળશે. આર્થિક બાજુની વાત કરીએ તો ફેબ્રુઆરીમાં આર્થિક સ્થિતિ પહેલા કરતા સારી થઈ શકે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ