બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / 85 kg girl became 58, lost 27 kg with this one thing, will work for everyone

tips / 85 કિલો વજનવાળી છોકરી 58ની થઈ, આ એક ચીજથી ઘટાવ્યું 27 કિલો, બધાને કામ આવશે

Megha

Last Updated: 10:05 AM, 21 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એક મહિલાનું વજન 85 કિલો હતું, જે તેણીએ ઘટાડીને 58 કિલો કર્યું હતું. 27 કિલો વજન ઘટનાર મહિલાએ કહ્યું કે, વજન ઘટાડવા માટે મેં ઘણી રીતો અપનાવી હતી પરંતુ મને કોઈ ફાયદો થયો નહોતો.

આજકાલ લોકોમાં સ્થૂળતાની સમસ્યા વધી ગઈ છે. સ્થૂળતાની સીધી અસર સ્વાસ્થ્ય પર જોવા મળે છે. વધતું જતું વજન બિમારીઓનું કારણ બને છે. કેટલાક લોકો કલાકો સુધી જીમ, વ્યાયામ વગેરે કરતાં હોય છે છતાં પણ તેમનું વજન નિયંત્રણમાં નથી રહેતું.

Weight Loss Tips: ડાયેટિંગ વગર પણ ઘટાડી શકાશે વજન, આજથી જ અપનાવી લો આ ટીપ્સ  | weight loss tips tips to lose weight without dieting

એવામાં 36 વર્ષીય કામ કરતી એક મહિલા હાલ લોકો વચ્ચે ચર્ચાનો વિષય બની છે. આ મહિલા એક માતા પણ છે અને તેણી એ થોડા સમય પહેલા લગભગ 27 કિલો વજન ઘટાડ્યું હતું. વજન ઘટાડનાર મહિલાનું નામ અનુ બાથલા છે જે ગુરુગ્રામ (ગુડગાંવ)ની રહેવાસી છે.

એક વાતચીત દરમિયાન આ મહિલાએ જણાવ્યું હતું કે તેનું વજન 85 કિલો હતું, જે તેણે ઘટાડીને 58 કિલો કર્યું છે. અનુએ કહ્યું, 'ડિલિવરી પછી મારું વજન વધવા લાગ્યું. વજન ઘટાડવા માટે મેં ઘણી રીતો અપનાવી હતી પરંતુ મને કોઈ ફાયદો થયો નહોતો. પછી જ્યારે મેં ઈન્ટરનેટ પર વજન ઘટાડવાનો સાચો રસ્તો શોધી કાઢ્યો અને શરીર અનુસાર આહાર લેવા લાગી અને વજન ઘટાડ્યું.' 

Topic | VTV Gujarati

આગળ એ મહિલાએ જણાવ્યું હતું કે ઘરના વર્કઆઉટની સાથે સૌથી મોટો ફાયદો તેને ચાલવાથી થયો હતો. તેણી દરરોજ ઓછામાં ઓછા 10 હજાર સ્ટેપ્સ ચાલતી હતી. આટલા બધા સ્ટેપ્સ પૂરા કરવા માટે, તે કોલ પર વાત કરતી ફરતી હતી જેથી સ્ટેપ્સની ગણતરી પૂરી થઈ શકે.

વધુ વાંચો: અનેક સમસ્યાઓ માટે રામબાણ ઇલાજ છે આ પાણી, ફાયદા જાણશો તો આજથી જ શરૂ કરી દેશો

આ સાથે જ અનુ લગભગ 1200 કેલરી લેતી હતી જેને તેણે 4 ભાગમાં વહેંચી હતી. નાસ્તામાં તે 200 મિલી દૂધ અથવા દહીં, 75 ગ્રામ પનીર અથવા 60 ગ્રામ ચીઝ અને 100 ગ્રામ સલાડ ખાતી હતી.  

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ