બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / 7 women killed, 11 injured in collision between truck and auto rickshaw in Karnataka's Bidar

BIG NEWS / મોટી દુર્ઘટના: કર્ણાટકના બિદરમાં ટ્રક અને ઑટો રિક્ષા વચ્ચે ધડાકાભેર ટક્કર થતા 7 મહિલાઓના મોત, 11 ઘાયલ

Priyakant

Last Updated: 09:57 AM, 5 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અકસ્માતમાં જીવ ગુમાવનાર તમામ મહિલાઓ મજૂર હતી અને ઓટો રિક્ષામાં કામ કરીને ઘરે પરત ફરી રહી હતી તે દરમિયાન બની ઘટના

  • કર્ણાટકમાં ટ્રક અને ઓટો રિક્ષા વચ્ચે ભયંકર અક્સ્માત
  • મજૂરી કરીને પરત ફરી રહેલ શ્રમિક મહિલોને નડ્યો અકસ્માત 
  • ભયંકર અકસ્માતમાં સાત મહિલાઓના ઘટનાસ્થળે જ કરુણ મોત 

કર્ણાટકમાં શુક્રવારે મોડી સાંજે ટ્રક અને ઓટો રિક્ષા વચ્ચે ભયંકર અક્સ્માતમાં સાત મહિલાઓના મોત થતાં પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે. પ્રાથમિક વિગતો મુજબ આ અકસ્માતમાં 11 લોકો ઘાયલ થયા છે. વિગતો મુજબ ચિત્તાગુપ્પા તાલુકામાં અકસ્માઅકસ્માતમાં જીવ ગુમાવનાર તમામ મહિલાઓ મજૂર હતી અને ઓટો રિક્ષામાં કામ કરીને ઘરે પરત ફરી રહી હતી તે દરમિયાન બની ઘટના તમાં જીવ ગુમાવનાર તમામ મહિલાઓ મજૂર હતી અને ઓટો રિક્ષામાં કામ કરીને ઘરે પરત ફરી રહી હતી. દરમિયાન બેમલાખેડા સરકારી શાળા પાસે એક ટ્રકે ઓટોને ટક્કર મારતાં તમામ મહિલાઓના મોત થયા હતા.

કર્ણાટકના બિદરમાં શુક્રવારે મોડી સાંજે બેમલાખેડા સરકારી શાળા પાસે અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં એકસાથે 7 મહિલાઓના મોત થતાં હડકંપ મચી ગયો છે. પોલીસના જણાવ્યા અનુસાર, દુર્ઘટનામાં જીવ ગુમાવનાર મહિલાઓમાં પાર્વતી (40), પ્રભાવતી (36), ગુંડમ્મા (60), યદમ્મા (40), જગમ્મા (34), ઈશ્વરમ્મા (55) અને રુક્મિણી બાઈ (60)નો સમાવેશ થાય છે.  આ સાથે ઇજાગ્રસ્તોમાં ટ્રક અને ઓટો રિક્ષાના ડ્રાઈવર સહિત 11 લોકોનો સમાવેશ થાય છે. જેમાંથી બેની હાલત નાજુક હોવાનું પોલીસનું કહેવું છે. પોલીસે અકસ્માત અંગે ગુનો નોંધ્યો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ