બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર

logo

દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી

logo

આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ

logo

સ્માર્ટ મીટરના પાયલટ પ્રોજેક્ટ મામલે મહત્વના સમાચાર

logo

હરિયાણાના નુહમાં શ્રદ્ધાળુઓની બસમાં આગ લાગતા, 8નાં મોત, 24 ઘાયલ

logo

PM મોદી આજે ઉત્તર પૂર્વ દિલ્હીના ઘોંડામાં ચૂંટણી રેલીને કરશે સંબોધિત

logo

રાજ્ય સરકારનો અધિકારી-કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય, કર્મચારી-અધિકારીઓને નિયમિત લેવી પડશે તાલીમ

logo

રાજકોટની વીરબાઇ મહિલા કોલેજમાં જાતીય સતામણી મામલે પ્રોફેસરની હકાલપટ્ટી

logo

છોટા ઉદેપુરના બોડેલીમાંથી નકલી મરચું પાવડર બનાવતી ફેક્ટરી ઝડપાઈ, હલકી કક્ષાના મરચું પાવડરમાં અખાદ્ય કલરની ભેળસેળ

logo

જૂનાગઢના વિસાવદર પંથકમાં વરસાદી માહોલ, કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતાતૂર

VTV / વિશ્વ / 7-members-of-trump-resign

NULL / સાયબર સુરક્ષા મુદ્દે ટ્રમ્પની સાયબર સુરક્ષા સલાહકાર સમિતિના 7 સભ્યોનું રાજીનામુ

vtvAdmin

Last Updated: 05:12 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ લોકોમાં દિવસેને દિવસે જાણીતા બનતા જાય છે અને ભારતને પણ નજીકનો મિત્ર ગણાવી ભારત સાથે સઁબઁધ વધારી રહ્યા છે રાષ્ટ્રપતિને એક ઝાટકો મળ્યો હતો.અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની સાયબર સુરક્ષા સલાહકાર સમિતિના સાત સભ્યોએ રાજીનામાં આપી દેતાં ભારે વિવાદ સર્જોયો છે. બીજી તરફ સભ્યોએ એવો આક્ષેપ કર્યો છે કે રાષ્ટ્રપ્રમુખ સાયબરના ખતરા સામે પૂરતું ધ્યાન આપતા નથી.

તાજેતરમા મળેલ અહેવાલ મુજબ નેશનલ ઈન્ફ્રાસ્ટ્રકચર એડ્વાઈઝરી કાઉન્સિલના સાત સભ્યો (જેઓ નેશનલ સાયબર સિક્યોરિટીનું કામ સંભાળે છે)એ સામૂહિક રીતે એમ કહી રાજીનામાં આપી દીધાં હતાં કે ટ્રમ્પ આવી બાબતને ઓછું મહત્ત્વ આપે છે. ત્યારબાદ સભ્યોએ સાયબર સુરક્ષા પ્રત્યે તંત્ર દ્વારા દાખવવામાં આવેલી ખામીઓનો હવાલો આપતાં ઉગ્ર રજૂઆત કરી હતી અને તેમનાં રાજીનામાં સોંપી દીધાં હતાં. આ રાજીનામાપત્રમાં વર્જિનિયાના ચાર્લોટવિલેમાં હિંસાત્મક દેખાવ બાદ નવ નાજીઓ અને ગોરા અતિવાદીઓની ટીકા કરવાની બાબત ટ્રમ્પ શાસનની અસફળતા સમાન હોવાનું ગણાવ્યું હતું.

જે સભ્યોએ રાજીનામાં આપ્યાં છે તેમાં અમેરિકાના પૂર્વ ચીફ ડેટા સાયિન્ટસ્ટ ડી.જે. પાટીલ પૂર્વ ઓફિસ ઓફ સાયન્સ અને ટેકનોલોજી પોલિસી ચીફ ઓફ સ્ટોફ ક્રિસ્ટીન ડોરગેલો સામેલ છે. આ બંનેની વરણી ઓબામાના શાસનકાળ દરમિયાન થઈ હતી.

 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ