બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / અજબ ગજબ / 60 year old man became truck driver after leaving job of ceo in company

ચોંકાવનારી ઘટના / એવું શું થયું કે લાખોની જૉબ મૂકી 60 વર્ષની ઉંમરે આ શખ્સ બન્યો ટ્રક ડ્રાઇવર, એક સમયે હતું CEOનું પદ, કારણ રસપ્રદ

Arohi

Last Updated: 12:16 PM, 14 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Man Leav Job Become Truck Driver: જ્યાં લોકોને એક નોકરી પણ નથી મળતી ત્યાં આ શખ્સ આટલી મોટી પોઝીશનને છોડી ડ્રાઈવરનું કામ કરવા લાગ્યો છે. તેના આ નિર્ણયથી બધા ચોંકી ગયા છે.

  • 60 વર્ષની ઉંમરે આ શખ્સ બન્યો ટ્રક ડ્રાઈવર 
  • એક સમયે હતું CEOનું પદ
  • લાખોની જોબ મુકી બન્યો ટ્રક ડ્રાઈવર 

60 વર્ષનો એક શખ્સ કંપનીમાં CEOનું પદ છોડીને ટ્રક ડ્રાઈવર બની ગયો છે. જ્યાં લોકો એક નોકરીની શોધમાં હોય છે ત્યાં આ શખ્સ આટલી મોટી પોઝીશનને છોડી ડ્રાઈવરનું કામ કરવા લાગ્યો છે. તેના આ નિર્ણયથી બધા ચોંકી ગયા છે. શખ્સે કહ્યું કે તે પોતાના કામથી બિલકુલ પણ સંતુષ્ટ ન હતો. આવો જાણીએ તેના આ નિર્ણય પાછળ એવું તો શું કારણ હતું...

કંપનીમાં CEO હતો શખ્સ 
એક રિપોર્ટ અનુસાર ઓસ્ટ્રેલિયામાં રહેતા આ શખ્સનું નામ ગ્રેગ રોસ છે. તે એક થિએટર કંપનીના સીઈઓ હતા. પરંતુ 60 વર્ષની ઉંપમાં તેમને અનુભવ થયો કે કંપનીમાં માર્કેટિંગ એક્ઝીક્યૂટિવના રૂપમાં કામ કર્યા બાદ તે થાકી ગયો હતો. તેમણે કહ્યું કે હું લાઈફમાં મોટી ચેલેન્જ લાવવા માંગતો હતો. માટે નોકરી છોડવાનો નિર્ણય કર્યો હતો. 

રોસ કહે છે કે ઘણા સમયથી મનમાં કંઈક ચાલી રહ્યું હતું. કામમાં પણ મન ન હતુ લાગતું. આ વચ્ચે મને થાઈરોઈડ કેન્સરની જાણકારી મળી. પથી જ્યારે 2008માં પોતાના અંકલના અંતિમ દર્શનમાં ગયા તો ત્યાં વિચાર આવ્યો કે જીવનમાં કંઈક અલગ કરવું છે. જેથી મન સંતુષ્ટ રહે. એવામાં તેમણે પોતાના મનની વાત સાંભળવાનું વિચારી લીધુ અને લાખો રૂપિયાની સેલેરી વાળી જોબને અલવિદા કહી દીધુ. 

ન હતો ટ્રક ચલાવવાનો અનુભવ 
તેમણે જણાવ્યું કે જીવનમાં તમામ પ્રકારના એક્સપીરિયન્સ રહ્યા. પરંતુ ટ્રક ચલાવવાનો અનુભવ બિલકુલ ન હતો. એવામાં એક ટ્રકની કંપનીની સાથે જોડાઈને ડ્રાઈવિંગ વિશે સીખ્યું, સમજ્યુ અને પછી ટ્રક ડ્રાઈવરના જ પ્રોફેશનને અપનાવી લીધુ. 

રોસ હવે 72 વર્ષના થઈ ચુક્યા છે. છેલ્લા 12 વર્ષથી તે ટ્રક ડ્રાઈવિંગ કરી રહ્યા છે. તેમને ભારે ગાડીઓ ચલાવવી પસંદ છે. ટ્રક ચલાવતા તે રોસ વોચિંગ ધ વ્હીલ્સ સોન્ગ સાંભળતા હતા. પોતાના અનુભવ શેર કરતા તેમણે કહ્યું- આપણે પોતાને ફરી તક જરૂરી આપવી જોઈએ. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ