બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / Daily Horoscope / 4 zodiac sign people's life will change his week

રાશિફળ / 4 રાશિના જાતકોની અઠવાડિયામાં જ ચમકી જશે કિસ્મત, જાણો કઇ રાશિનું ભાગ્ય બદલાઇ રહ્યુ છે

Khyati

Last Updated: 05:19 PM, 28 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

4 રાશિના જાતકો માટે આ અઠવાડિયુ લાભદાયી, ધનયોગ, પરિવાર સુખ અને વાહન સુખની થશે પ્રાપ્તિ

  • 4 રાશિના જાતકો માટે આ અઠવાડિયું સારુ
  • શુભફળ આપનારુ નીવડશે આ અઠવાડિયુ
  • ધન લાભ અને પારિવારિક જીવનમાં સુખ વધશે 

ગ્રહોની ચાલ પરથી જ્યોતિષ ભવિષ્યવાણી કરે છે. કારણ કે દરેક ગ્રહની ચાલ શુભ અને અશુભ આપણને સૂચવે છે. હાલમાં મકર રાશિમાં પંચગ્રહી યોગ શરુ થયો છે. એટલે કે મકર રાશિમાં બુધ, શુક્ર, ચંદ્ર, શનિ, અને મંગળ એમ પાંચ ગ્રહો ભેગા થયા છે. ત્યારે જો આજથી એક અઠવાડિયા સુધીની વાત કરીએ તો 4 રાશિના જાતકો માટે આ અઠવાડિયું મહત્વનું છે. ત્યારે જાણીએ કઇ રાશિ માટે આ અઠવાડિયુ છે શુભ ફળ આપનારું.

મેષ

  • માતાનો સાથ અને સહયોગ મળશે.
  • સ્પર્ધાત્મક પરીક્ષાઓ અને ઇન્ટરવ્યુ વગેરેમાં સારા પરિણામ આપશે.
  • પરિવારમાં ધાર્મિક-સંગીતના કાર્યો થશે.
  • વાહન સુખમાં વધારો થશે.
  • વૈવાહિક સુખમાં વધારો થશે.
  • લેખન કાર્યોથી આવકમાં વધારો થવાની સંભાવના છે.

મિથુન

  • મિલકતમાંથી આવક વધશે.
  • માતા પાસેથી પૈસા મળી શકે છે.
  • કલા અને સંગીતમાં રસ વધશે.
  • કાર્યક્ષેત્રમાં પરિવર્તનની સંભાવના છે.
  • સ્થાન પરિવર્તન પણ શક્ય છે.
  • આવકમાં વધારો થશે.
  • પારિવારિક જીવન સુખમય રહેશે.
  • મિલકતમાંથી આવક વધી શકે છે.
  • સંતાન તરફથી તમને સારા સમાચાર મળી શકે છે.
  • નોકરીમાં પ્રમોશનની સંભાવનાઓ છે, અધિકારીઓનો સહયોગ મળશે.


કર્ક

  • આત્મવિશ્વાસમાં  વધારો થાય 
  • કુટુંબ- પરિવારમાં ધાર્મિક કાર્યો થશે.
  • સંતાન સુખમાં વધારો થશે.
  • ઉચ્ચ શિક્ષણ અને સંશોધન વગેરે માટે વિદેશ સ્થળાંતરની શક્યતા છે.
  • કાર્યક્ષેત્રમાં પરિવર્તનની શક્યતાઓ બની રહી છે.
  • સ્થાન પરિવર્તન પણ શક્ય છે.
  • મનમાં શાંતિ અને પ્રસન્નતાનો અનુભવ થશે.
  • તમે આત્મવિશ્વાસથી ભરપૂર રહેશો.
  • પરિવારમાં માતા અને વૃદ્ધ મહિલા તરફથી પૈસા મળવાની સંભાવના છે.
  • નોકરીમાં અધિકારીઓનો સહયોગ મળશે.

તુલા

  • મનમાં શાંતિ અને પ્રસન્નતાનો અનુભવ થશે.
  • શૈક્ષણિક કાર્યના સુખદ પરિણામો મળશે.
  • તમારે રિસર્ચ વગેરે માટે કોઈ બીજી જગ્યાએ જવું પડી શકે છે.
  • નોકરીમાં અધિકારીઓનો સહયોગ મળશે, સ્થાન પરિવર્તન થઈ શકે છે.
  • કપડાં વગેરે તરફ ઝોક વધશે.
  • નોકરીમાં અધિકારીઓનો સહયોગ મળશે, પ્રગતિનો માર્ગ મોકળો થશે.
  • આવકમાં વધારો થશે, સંચિત સંપત્તિમાં પણ વધારો થશે પરંતુ અન્ય જગ્યાએ જવું પડી શકે છે.
  • તમને મિત્રોનો સહયોગ મળશે.
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ