બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / બિઝનેસ / 4 May Stock market, sensex crossed 555.95

SHORT & SIMPLE / 5 મહિનાનો રેકોર્ડ બ્રેક! શેરબજાર થયું લીલુંછમ, સેંસેક્સ 555.95 અંકનો ઊછાળો

Vaidehi

Last Updated: 03:59 PM, 4 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Closing Bell: આજે ટ્રેડિંગનાં અંતમાં સેંસેક્સ 555.95 અંક એટલે કે 0.91%નાં વધારા સાથે 61,749.25નાં સ્તર પર બંધ થયું.

  • માર્કેટમાં આજે તેજીનો માહોલ
  • 5 મહિનાનાં રેકોર્ડને કર્યો બ્રેક
  • સેંસેક્સનો આંકડો 555.95 ને પાર

આજે બજારમાં શાનદાર તેજીનો માહોલ જોવા મળ્યો છે. સેંસેક્સ અને નિફ્ટીએ આજે છેલ્લા 5 મહિનાનાં સૌથી ઊંચા આંકડાને સર કર્યો છે. આજે ટ્રેડિંગમાં બેંકિંગ, મેટલ, ફાર્મા શેરોમાં ખરીદી જોવા મલી જ્યારે મિડકેપ, સ્મોલકેપ શેર પણ વધારા સાથે બંધ થયાં છે.

ટ્રેડિંગનાં અંતમાં સેંસેક્સ 555.95 નાં આંકને સર કરીને 0.91%નાં ઉછાળા સાથે 61749.25નાં સ્તર પર બંધ થયું જ્યારે નિફ્ટી 165.95નાં અંક એટલે કે 0.92%નાં વધારાની સાથે 18255.80નાં સ્તર પર બંધ થયું છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ