બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / 4 contestants injured after falling in Idaria Garh Aroah competition in Eder, Sabarkantha

સાબરકાંઠા / ઈડર ગઢ આરોહણ સ્પર્ધામાં સ્ટ્રેચરની વ્યવસ્થા નહીં, ઘાયલ સ્પર્ધકોને પોલીસ જવાનો ખુરશીમાં બેસાડી તળેટી સુધી લાવ્યા

Dinesh

Last Updated: 08:00 PM, 6 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Sabarkantha news: ઈડરિયા ગઢ આરોહ અવરોહણ સ્પર્ધામાં 4 સ્પર્ધકો પડી જતા ઈજાગ્રસ્ત થયા હતા, ગઢ ઉપર સારવાર માટે કોઈ જ વ્યવસ્થા ન હોવાથી 4એ સ્પર્ધકોને ખુરશી બેસાડી તળેટીમાં લાવવામાં આવ્યા હતા

  • ઈડરિયા ગઢ આરોહ-અવરોહણ સ્પર્ધામાં દૂર્ઘટના
  • 4 સ્પર્ધકો પડી જતાં થયા ઈજાગ્રસ્ત
  • સ્પર્ધકો પડી જતાં સારવાર માટે કોઈ વ્યવસ્થા નહી


સાબરકાંઠાના ઈડરમાં ઈડરિયા ગઢ આરોહ અવરોહણ સ્પર્ધામાં દૂર્ઘટના ઘટી હતી. જેમાં 4 સ્પર્ધકો પડી ગયા હતા, જેમને તાત્કાલિક ધોરણે નીચ લાવવામાં આવ્યા હતાં. અત્રે ઉલ્લેખનીય છે કે, ગઢ ઉપર સારવાર માટે કોઈ જ વ્યવસ્થા ન હોવાથી 4એ સ્પર્ધકોને નીચે લાવવામાં આવ્યા હતા.  

પોલીસ જવાનો ખુરશીમાં બેસાડી તળેટી સુધી લાવ્યા
આપને જણાવી દઈએ કે, ઈડરમાં ઈડરિયા ગઢ આરોહ અવરોહણ સ્પર્ધાનું તો આયોજન વહીવટી તંત્ર કર્યું છે, પરંતુ ઉપર આરોગ્ય માટેની સુવિધા રાખવામાં તંત્ર નિષ્ફળ ગયો છે. જો કે, પોલીસકર્મીઓએ બિરદાવવા લાયક કામગીરી કરી છે. ખુરશીમાં બેસાડીને ઈજાગ્રસ્ત સ્પર્ધકોને ઈડરીયા ગઢથી નીચે લાવવામાં આવ્યા હતાં.

વાંચવા જેવું: ગુજરાતનાં બે દિવસ વરસાદની આગાહી: અમદાવાદથી લઈને સૌરાષ્ટ્ર અને દ.ગુજરાતનાં આ જિલ્લામાં ત્રાટકશે મેઘરાજા

આરોગ્યની સુવિધા રાખવામાં તંત્ર નિષ્ફળ ગયો !
પોલીસકર્મીઓ દ્વારા ઈજાગ્રસ્ત ચારએ સ્પર્ધકોને ખુરશીમાં બેસાડીને ઉપરથી તળેટી સુધી લઈ આવ્યા હતા, ત્યારબાદ તે ચારએ સ્પર્ધકોને એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આરોહ અવરોહ સ્પર્ધા સમય ત્યાં કઈ જ આરોગ્યની સુવિધા ન હોવાથી મુશ્કેલી સર્જાઈ હતી.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ