બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / 3 Dummy Candidates Caught in Constable Exam, Crime Reported at Adalaj Police Station

ગાંધીનગર / મધ્યપ્રદેશનો યુવક કોન્સ્ટેબલની પરીક્ષામાં ડમી બની ખેલ કરવા આવ્યો, આ ભૂલે પકડાવ્યો

Vishal Dave

Last Updated: 05:13 PM, 2 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભાટ પાસે લેવાતી ઓનલાઈન પરીક્ષા આપવા આ ડમી ઉમેદવારો પહોંચ્યા હદતા.. પોલીસે 3 ડમી ઉમેદવારનો ઝડપી લીધા હતા.. ત્રણેય ઉમેદવારો સામે અડાલજ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે

3  ડમી ઉમેદવાર ઝડપાયા 

આજે  લેવાયેલી ઓનલાઇન કોન્સ્ટેબલની પરીક્ષામાં ડમી ઉેમેદવારો ઝડપાાયા છે.. સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા લેવાતી પરીક્ષામાં ડમી ઉમેદવારો ઝડપાયા..  ભાટ પાસે લેવાતી ઓનલાઈન પરીક્ષા આપવા આ ડમી ઉમેદવારો પહોંચ્યા હદતા.. પોલીસે 3  ડમી ઉમેદવારનો ઝડપી લીધા  હતા.. 

આ પણ વાંચોઃ ધો.10-12ની પરીક્ષામાં અફવા ફેલાવનારા બચીને રહેજો! નહીંતર..., શિક્ષણ બોર્ડે આપી કડક સૂચના

ત્રણેય ઉમેદવારો સામે અડાલજ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે., 2 ઉમેદવારોના ફોટા મેચ ન થતા આ કૌભાંડ સામે આવ્યું હતું. , ઉમેદવારો મુળ મધ્યપ્રદેશના હોવાનું સામે  આવ્યું છે.

 

ગુજરાતમાં 16 જગ્યાએ આ પરીક્ષા યોજાઇ

ગુજરાતમાં 16 જગ્યાએ આ પરીક્ષા યોજાઇ હતી.. જેમાં ઓમટેક સોલ્યુશન્સ નામની સંસ્થામાં પણ આ પરીક્ષા યોજાઇ હતી., ત્રીજી શિફ્ટની પરીક્ષા દરમ્યાન પરીક્ષાર્થીઓનું મેન્યુઅલ ચેકિંગ હાથ ધરાયું હતું. . આ દરમ્યાન એવું જોવા મળ્યુ હતું કે બે વિદ્યાર્થીઓના ચહેરા સિસ્ટમાં રહેલા ફોટા સાથે મેચ થતા ન હતા..ત્યારબાદ ડોક્યુમેન્ટની ખરાઇ કરવામાં આવતા  સામે આવ્યું હતુ કે આ વિદ્યાર્થીઓએ ડમી આધારકાર્ડ બનાવીને પરીક્ષામાં પ્રવેશ મેળવવા પ્રયાસ કર્યો હતો. પરંતુ તેમની પોલ ખુલી ગઇ હતી. આરોપીઓ સામે પોલીસ ફરીયાદ દાખલ કરાઈ છે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ