બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Stay away from spreading rumors in class 10-12 exam, education board has given strict instructions

આદેશ / ધો.10-12ની પરીક્ષામાં અફવા ફેલાવનારા બચીને રહેજો! નહીંતર..., શિક્ષણ બોર્ડે આપી કડક સૂચના

Priyakant

Last Updated: 12:25 PM, 2 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

GSEB Board Exam Latest News: બોર્ડની પરીક્ષામાં અફવા ફેલાવનારાની ખેર નહીં!, પેપર લીક થવાની ખોટી અફવાઓથી સતર્ક રહેવા માટે શિક્ષણ બોર્ડે વાલીઓ અને વિદ્યાર્થીઓને તાકીદ કર્યા

GSEB Board Exam : ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષામાં અફવા ફેલાવનાર સામે શિક્ષણ બોર્ડ દ્વારા કડક કાર્યવાહી કરાશે. વાત જાણે એમ છે કે, રાજ્યમાં આગામી દિવસોએ યોજાનાર બોર્ડની પરીક્ષા દરમિયાન સોશિયલ મીડિયા પર ખોટી અફવા ફેલાવનાર પર દેખરેખ રાખવા માટે એજન્સીઓની પણ મદદ લેવામાં આવશે. આ સાથે પેપર લીક થવાની ખોટી અફવાઓથી સતર્ક રહેવા માટે શિક્ષણ બોર્ડે વાલીઓ અને વિદ્યાર્થીઓને તાકીદ કર્યા છે. આ સાથે ત્યારે કોઈ વાંધાજનક માહિતી મળે તો બોર્ડ અથવા જિલ્લા કંટ્રોલરૂમમાં જાણ કરવા માટે સૂચન કરવા માટે કહેવામાં આવ્યું છે.

બોર્ડની પરીક્ષાને લઈને અફવા ફેલાવનાર સામે કરાશે કાર્યવાહી
બોર્ડની પરીક્ષા દરમિયાન સોશિયલ મીડિયા પર ખોટી અફવા ફેલાવનાર પર દેખરેખ રાખવા માટે એજન્સીઓની પણ મદદ લેવામાં આવશે. શિક્ષણ બોર્ડે  અફવા ફેલાવનાર સામે કડક કાર્યવાહી કરવા ચીમકી ઉચ્ચારી છે. આ સાથે અફવાઓ અને બનાવટી માહિતી સામે તકેદારી રાખવા સૂચના અપાઈ છે.

વધુ વાંચો: દ્વારકા, બનાસકાંઠા સહિતના જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસાદની એન્ટ્રી, ખેડૂતો ચિંતત, પાકને નુકસાનની ભીતિ

મહત્વનું છે કે, ગાંધીનગર ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 તથા ધોરણ 12ની જાહેર પરીક્ષાઓ તા. 11/3/2024થી તા.26/3/2024 દરમિયાન યોજાશે. બોર્ડની પરીક્ષાને લઈ તંત્રએ પણ તૈયારીઓ કરી લીધી છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ