બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / 26 Rafale M fighter jets will be inducted into the Indian Navy at once

જાહેરાત / ભારતીય નૌકાદળની તાકાત થશે બમણી: એકસાથે 26 Rafale-M ફાઈટર જેટની થશે એન્ટ્રી, દુશ્મનો થર-થર કાંપશે

Kishor

Last Updated: 10:17 AM, 15 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હવે દુશ્મન ભારત સામેં આંખ ઉંચી કરતા પણ વિચારશે કારણ કે વાયુસેના બાદ હવે નૌકાદળમાં પણ 26 નવા રાફેલનો સમાવેશ કરશે. આ અંગે ડસોલ્ટ એવિએશને માહિતી આપી છે.

  • ભારતીય નૌસેના વધુ તાકાતવર બનશે
  • સેનામાં 26 નવાનકોર રાફેલનો સમાવેશ કરાશે
  • 26 નવા રાફેલ અંગે ડસોલ્ટ એવિએશને આપી માહિતી 

ભારતમાં હવે દુશ્મનો હુમલો કરતાં પહેલાં સો વખત વિચાર કરશે! કારણકે ભારતીય નૌસેના વધુ તાકાતવર બનશે. સેનાના આલમમાં વધુ 26 નવાનકોર રાફેલનો સમાવેશ કરવામાં આવશે જેને લઈને હવે તાકાત બમણી થશે. જે સેનામાં વરદાન રૂપ સાબિત થશે. ભારતીય નૌકાદળને આધુનિક ટેકનોલોજીથી સજ્જ લડાયક વિમાનો માટે ભારત સરકારે નવા રાફેલની પસંદગી કરવા અંગેની જાહેરાત કરી છે. જેના ભાગરૂપે આગામી સમયમાં 26 નવા રાફેલ સેનામાં જોડાશે. મહત્વનું છે કે ભારતીય વાયુસેના અગાઉથી જ 36 રાફેલ સાથે સજ્જ છે. ત્યારબાદ હવે નૌકાદળમાં પણ 26 નવા રાફેલ અંગે ડસોલ્ટ એવિએશને માહિતી આપી છે.

પ્રસ્તાવ પર મંજૂરીની મહોર

ભારતમાં સફળ પરીક્ષણ અભિયાન હાથ ધરાયુ હતું. ત્યારબાદ અંગેની નિર્ણય લઈ જાહેરાત કરવામા આવી છે. ડસોલ્ટ એવિએશન તરફથી અપાયેલ માહિતી મુજબ ભારતીય નૌકાદળની ઓપરેશનલ જરૂરિયાતોને પૂર્ણ કરે છે. અને તમને વિમામ વિશિષ્ટતાઓ માટે યોગ્ય છે.સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહની આગેવાની હેઠળની સંરક્ષણ અધિગ્રહણ પરિષદ (ડીએસી) દ્વારા આ પ્રસ્તાવ પર મંજૂરીની મહોર લગાવી દેવામાં આવી છે.

Tag | VTV Gujarati

ભારત શક્તિશાળી દેશ બનશે
રાફેલ વિમાન જોડાવાની સાથે જ સેનાની તાકાત તો પ્રચંડ બનશે જ પરંતુ લશ્કરી પરાક્રમમાં પણ વધારો થશે. જેને લઈને સમુદ્રમાં પણ હવે ભારતની શક્તિ અનેક ગણી વધી જશે. વાયુ સેના અને નૌકાદળમાં રાફેલના સમાવેશને લઈને ભારત શક્તિશાળી દેશ બનશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ