બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર

logo

દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી

logo

આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ

logo

સ્માર્ટ મીટરના પાયલટ પ્રોજેક્ટ મામલે મહત્વના સમાચાર

logo

હરિયાણાના નુહમાં શ્રદ્ધાળુઓની બસમાં આગ લાગતા, 8નાં મોત, 24 ઘાયલ

logo

PM મોદી આજે ઉત્તર પૂર્વ દિલ્હીના ઘોંડામાં ચૂંટણી રેલીને કરશે સંબોધિત

logo

રાજ્ય સરકારનો અધિકારી-કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય, કર્મચારી-અધિકારીઓને નિયમિત લેવી પડશે તાલીમ

logo

રાજકોટની વીરબાઇ મહિલા કોલેજમાં જાતીય સતામણી મામલે પ્રોફેસરની હકાલપટ્ટી

logo

છોટા ઉદેપુરના બોડેલીમાંથી નકલી મરચું પાવડર બનાવતી ફેક્ટરી ઝડપાઈ, હલકી કક્ષાના મરચું પાવડરમાં અખાદ્ય કલરની ભેળસેળ

logo

જૂનાગઢના વિસાવદર પંથકમાં વરસાદી માહોલ, કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતાતૂર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / 25 Haunting Photos of Cyclone Biporjoy, Ground Scenes from Hardest Hit Kutch, Dwarka, Porbandar

Biparjoy Cyclone / બિપોરજોય વાવાઝોડાની 25 ભયાવહ તસવીરો, સૌથી વધુ અસરગ્રસ્ત કચ્છ, દ્વારકા, પોરબંદરના ગ્રાઉન્ડ દ્રશ્યો

Dinesh

Last Updated: 11:09 PM, 13 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ચક્રવાતી તોફાન 'બિપોરજોય'ની ઝડપ હજુ પણ વધે તેવી સંભાવનાઓ છે, 15 જૂનએ કચ્છમાં ચક્રવાત લેન્ડફોલ કરશે.

  • ચક્રવાતી તોફાન 'બિપોરજોય'ની ઝડપ ત્રણ દિવસમાં હજુ વધશે
  • બિપોરજોય વાવાઝોડાની 25 ભયાવહ તસવીરો
  • બિપોરજોય વાવાઝોડાની આજે રાજ્યમાં શુ અસર દેખાઈ ?


મોકા બાદ વધુ એક ચક્રવાત બિપોરજોય દેશના દરિયાકાંઠાના વિસ્તારો પર ખતરો ઊભો કરી રહ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ચક્રવાતી તોફાન 'બિપોરજોય'ની ઝડપ ત્રણ દિવસમાં હજુ પણ વધે તેવી સંભાવનાઓ છે. 15 જૂનએ કચ્છમાં ચક્રવાત લેન્ડફોલ કરશે. ત્યારે કચ્છમાં વાવાઝોડાની અસરથી લેન્ડફોલની શક્યતાનો મામલો માંડવી-નલિયા વચ્ચેના દરિયાની ગતિમાં ફેરફાર થયો છે. દરિયાના મોજા અલગ દિશામાં ઉછળતા જોવા મળ્યા હતા. ત્યારે આપણે જોઈએ દિવસભરની બિપોરજોય વાવાઝોડાની ભયાનક 25 તસવીરો..

બિપોરજોય વાવાઝોડાની કચ્છના માંડવીમાં ભારે અસર વર્તાઈ રહી છે. માંડવીમાં ભારે પવન સાથે  વરસાદ ખાબકતા માર્ગો પરથી પાણી ચાલતા થયા હતા. બીજી બાજુ તોફાની પવન ફૂંકાતા સ્થાનિકોમાં ભયનો માહોલ ઉભો થયો હતો. તો કચ્છ જિલ્લામાં બિપોરજોય વાવાઝોડાની અસરને લઈને માંડવીનો દરિયો તોફાની બન્યો હતો. ગાંડાતુર દરિયા વચ્ચે માંડવીમાં ધીમીધારે પણ ખાબક્યો હતો. સાથે સાથે ભારે પવન અને વરસાદના કારણે માંડવીમાં વીજળી ગુલ થતા ચારેકોર અંધારું વાર્તાયું હતું.

રાજ્ય સરકાર દ્વારા કાર્યરત ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર 1077 લગાવીને પણ જે તે જિલ્લામાંથી સહાય મેળવી શકાશે. રાજ્યભરમાં કાર્યરત કંટ્રોલરૂમના નંબરો નીચે મુજબ છે.

1. અમદાવાદ - 079-27560511
2. અમરેલી - 02792-230735
3. આણંદ - 02692-243222
4. અરવલ્લી - 02774-250221
5. બનાસકાંઠા - 02742-250627
6. ભરૂચ - 02642-242300
7. ભાવનગર - 0278-2521554/55
8. બોટાદ - 02849-271340/41
9. છોટાઉદેપુર - 02669-233012/21
10. દાહોદ - 02673-239123
11. ડાંગ - 02631-220347
12. દેવભૂમિ દ્વારકા - 02833-232183, 232125, 232084
13. ગાંધીનગર - 079-23256639
14. ગીર સોમનાથ - 02876-240063
15. જામનગર - 0288-2553404
16. જૂનાગઢ - 0285-2633446/2633448
17. ખેડા - 0268-2553356
18. કચ્છ - 02832-250923
19. મહીસાગર - 02674-252300
20. મહેસાણા - 02762-222220/222299
21. મોરબી - 02822-243300
22. નર્મદા - 02640-224001
23. નવસારી - 02637-259401
24. પંચમહાલ - 02672-242536
25. પાટણ - 02766-224830
26. પોરબંદર - 0286-2220800/801
27. રાજકોટ - 0281-2471573
28. સાબરકાંઠા - 02772-249039
29. સુરેન્દ્રનગર - 02752-283400
30. સુરત - 0261-2663200
31. તાપી - 02626-224460
32. વડોદરા - 0265-2427592
33. વલસાડ - 02632-243238
 


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ