બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

VTV / ગુજરાત / અમદાવાદ / '15 to 20 people came to Ahmedabad with ammunition-weapons'1 arrested

BIG NEWS / '15થી 20 શખ્સો દારૂગોળા-હથિયાર સાથે અમદાવાદ આવ્યા', નનામી કોલથી બાતમી મળતા જ પોલીસ બેડામાં ખળભળાટ, 1ની ધરપકડ

Vishal Khamar

Last Updated: 08:23 PM, 1 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદ શહેર પોલીસ કંટ્રોલ રૂમમાં આવેલ એક નનામાં ફોને સમગ્ર અમદાવાદનાં પોલીસ બેડામાં દોડધામ મચાવી દીધી છે. ત્યારે પોલીસે આ ઘટનાને પગલે એક શખ્સની ધરપકડ પણ કરી છે.

  • અમદાવાદ શહેર પોલીસ કંટ્રોલરૂમને મળેલી બાતમીથી ખળભળાટ
  • 15થી 20 શખ્સો દારૂગોળા અને હથિયાર સાથે આવવાના  હોવાની માહિતી
  • મધ્યપ્રદેશથી હથિયાર લઈને શખ્સો આવતા હોવાની આપી  માહિતી
  • ઘટનાને પગલે અમરાઈવાડી પોલીસે એક વ્યક્તિની કરી ધરપકડ

 અમદાવાદ શહેર પોલીસ કંટ્રેલ રૂમને મળેલી બાતમીથી ખળભળાટ મચી જવા પામ્યો છે. જેમાં શહેર કંટ્રોલ રૂમને નનામા કોલથી બાતમી મળી હતી. તે 15 થી 20 જેટલા શખ્શો દારૂગોળો તેમજ હથિયાર લઈને આવવાનાં હોવાની બાતમી આપી હતી. તેમજ સાથે સાથે જણાવ્યું હતું કે મધ્યપ્રદેશથી હથિયાર લઈને શખ્શો આવતા હોવાની પણ બાતમી આપી હતી. અને ગીતા મંદિર, કાલુપુર રેલ્વે સ્ટેશન પર ફાયરિંગ કરવાનાં હોવાનો ઉલ્લેખ પણ કર્યો હતો. ત્યારે આ ઘટનાને પગલે અમરાઈવાડી પોલીસે એક વ્યક્તિની ધરપકડ કરી તેની પૂછપરછ હાથ ધરી છે.

ક્રાઈમ બ્રાન્ચ દ્વારા રથયાત્રાનાં રૂટ પર ડ્રોનથી નિરીક્ષણ કરાશે
20 જૂનનાં રોજ યોજાનારી 145 મી રથયાત્રાને લઈને પણ પોલીસ દ્વારા જડબેસલાક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ત્યારે આ વખતે પોલીસ દ્વારા રથયાત્રામાં હાઈટેક સિસ્ટમનો ઉપયોગ કર્યો છે.  અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા રથયાત્રાનાં રૂટ પર ડ્રોનથી નિરીક્ષણ કરવામાં આવશે. જેમાં ખાસ સંવેદનશીલ વિસ્તારોમાં ડ્રોનની મદદથી સર્વેલન્સ કરવામાં આવશે. ત્યારે પ્રથમ વખત રથયાત્રામાં ટેલિગ્રામ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવ્યો છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ