બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

VTV / બિઝનેસ / અજબ ગજબ / zepto co founder kaivalya vohra becomes youngest richest person in the country

પ્રેરણાદાયક / 19 વર્ષની ઉંમરે રૂ.1000 કરોડની સંપત્તિ સાથે સૌથી યુવા અમીર બન્યો કૈવલ્યા, મિત્ર સાથે શરૂ કર્યું હતું સ્ટાર્ટઅપ

MayurN

Last Updated: 01:46 PM, 22 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઝેપ્ટોના સ્થાપક કૈવલ્યા વોહરાનું IIFL વેલ્થ લીસ્ટમાં નામ, માત્ર 19 વર્ષની ઉંમરમાં જ દેશનો સૌથી અમીર યુવા ભારતીય બની ગયો છે.

  • સૌથી ઓછી 19 વર્ષની ઉંમરે બન્યો અમીર 
  • ઝેપ્ટોના સ્થાપક કૈવલ્યા વોહરાનું IIFL વેલ્થ લીસ્ટમાં નામ
  • દેશનો પહેલો ટીનેજર 1000 કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ

આ દુનિયામાં કેટલાક લોકો પોતાની મહેનત અને લગનને કારણે ખૂબ નાની ઉંમરમાં ઉંચાઈને આંબી લે છે. આવી જ એક ઉંમરની વ્યક્તિ છે ઝેપ્ટોના સ્થાપક કૈવલ્યા વોહરા. ક્વિક-કોમર્સ કંપની ઝેપ્ટોના કો-ફાઉન્ડર કૈવલ્ય વોહરા દેશની સૌથી અમીર ટીનેજર બની ગયો છે.

આ સિવાય અન્ય લોકોની પણ એન્ટ્રી
કૈવલ્યા વોહરાએ આ વર્ષે પહેલીવાર આઈઆઈએફએલ વેલ્થ હુરુન 2022 લિસ્ટમાં જગ્યા બનાવી છે. વોહરા ઉપરાંત ફિઝિક્સવાલાના કો-ફાઉન્ડર અલખ પાંડે સહિત અન્ય ઘણા સ્ટાર્ટ-અપ ફાઉન્ડર પણ પહેલીવાર આ લિસ્ટમાં સામેલ થયા છે.

19 વર્ષનો યુવા બન્યો ધનવાન
તમને જાણીને આશ્ચર્ય થશે કે વોહરા માત્ર 19 વર્ષની ઉંમરમાં જ દેશનો સૌથી અમીર યુવા ભારતીય બની ગયો છે. આ ઉપરાંત તે દેશનો પહેલો ટીનેજર છે જેની પાસે 1000 કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ છે.IIFL વેલ્થ હુરુન ઈન્ડિયા રિચ લિસ્ટ 2022 અનુસાર કૈવલ્યા વોહરાએ 2020માં અદિત પાલીચા સાથે મળીને જેપ્ટોની સ્થાપના કરી હતી. છેલ્લા એક વર્ષમાં તેનું વેલ્યુએશન 50 ટકાથી વધુ ઉછળ્યું છે. કૈવલ્ય વોહરાને આનો સીધો લાભ મળ્યો છે. સાથે જ વોહરા ઉપરાંત 20 વર્ષની અદિતિ પાલીચાએ પણ આ લિસ્ટમાં જગ્યા બનાવી છે. રિપોર્ટમાં એ વાત તરફ પણ ધ્યાન દોરવામાં આવ્યું છે કે 10 વર્ષ પહેલા 'રિચ લિસ્ટ'માં દેશના સૌથી નાની ઉંમરના અમીર 37 વર્ષના હતા.

ટોપ પર રહ્યા અદાણી
અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ આઈઆઈએફએલ વેલ્થ હુરુન 2022માં ભારતના સૌથી ધનિક વ્યક્તિઓની યાદીમાં ટોચનું સ્થાન મેળવ્યું છે. આ સાથે જ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (આરઆઇએલ)ના ચેરમેન મુકેશ અંબાણી આ લિસ્ટમાં બીજા નંબરે છે. યાદી અનુસાર ગૌતમ અદાણી 10.94 લાખ કરોડ રૂપિયાની નેટવર્થ સાથે ભારતના સૌથી અમીર વ્યક્તિ છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ