ઇન્ટરવ્યૂ / જ્યારે ઝરીન ખાન સાથે કિસિંગ સીનની પ્રેક્ટિસ કરાવવા ઇચ્છતો હતો ડિરેક્ટર અને પછી...

zareen khan shared casting couch experience

બોલીવુડમાં અત્યાર સુધી ઘણી એક્ટ્રેસે કાસ્ટિંગ કાઉચ પર ચોંકાવનારો ખુલાસો કર્યો છે. એમાં રાધિકા આપ્ટે અને કલ્કિ કેક્લાનું નામ પણ સામેલ છે. હવે સલમાન ખાન સાથે ફિલ્મ વીરમાં નજરે આવી ચુકેલી એક્ટ્રેસ ઝરીન ખાને તાજેતરમાં જ એક ઇન્ટરવ્યૂમાં ચોંકાવનારો ખુલાસો કર્યો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ