બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / આરોગ્ય / Yogurt consumption in monsoon season invites many diseases, find out the reason behind it

Health Tips / ચોમાસાની ઋતુમાં દહીંનું સેવન આમંત્રિત કરે છે અઢળક બીમારીને, જાણો શું છે તેની પાછળનું કારણ

Megha

Last Updated: 05:26 PM, 13 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આયુર્વેદની માનીએ તો વરસાદી મહિનામાં ફક્ત દહીં જ નહીં પણ કોઈ ડેરી પ્રોડક્ટ ન ખાવી જોઈએ.

  • દહીં શરીરમાં કેલ્શિયમની જરૂરિયાતને પૂરી કરે છે
  • ચોમાસાની ઋતુમાં ફક્ત દહીં જ નહીં પણ કોઈ ડેરી પ્રોડક્ટ ન ખાવી જોઈએ
  • વરસાદની ઋતુ પહેલા જ પાચન તંત્ર કમજોર થઇ જાય છે

દહીંને સ્વાસ્થ્ય માટે ઘણું સારું માનવામાં આવે છે. દહીં શરીરમાં કેલ્શિયમની જરૂરિયાતને પૂરી કરે છે. એવું કહેવામાં આવે છે કે જે લોકોને દૂધ નથી પચતું તેને દહીં ખાવું જોઈએ. એક્સપર્ટનું કહેવું છે કે લોકોએ તેના ડાઈટમાં દહીંનો સમાવેશ જરૂરથી કરવો જોઈએ પણ આયુર્વેદના એક્સપર્ટ એમ નથી કહી રહ્યા. આયુર્વેદના એક્સપર્ટ કહે છે વરસાદમાં દહીં ખાવાથી સ્વાસ્થ્ય બગડે છે. વરસાદની સિજનમાં દહીં કેવી રીતે શરીરને નુકશાન પંહોચાડે છે ચાલો જાણીએ. 

બેક્ટેરિયાનો ડર 
આયુર્વેદની માનીએ તો વરસાદી મહિનામાં ફક્ત દહીં જ નહીં પણ કોઈ ડેરી પ્રોડક્ટ ન ખાવી જોઈએ. કારણ કે વરસાદી ઋતુમાં બેક્ટેરિયા વધુ થાય છે. એવામાં દહીં ખાવાથી ઇન્ફેકશનનો ડર વધી જાય છે. એટલા માટે જ ચોમાસામાં ડેરી પ્રોડક્ટ્સ ઓછી ખાવી જોઈએ. 

પચવામાં સમય લગાવતા ખોરાક 
આયુર્વેદનું માનીએ તો ચોમાસાની ઋતુમાં ફક્ત દહીં જ નહીં પણ પચવામાં સમય લગાવતા ખોરાક પણ ન ખાવા જોઈએ. વરસાદની ઋતુ પહેલા જ પાચન તંત્ર કમજોર થઇ જાય છે. એવામાં દહીંનું સેવન કરવાથી તેને પચાવવામાં સમસ્યા પેદા થાય છે. 

જોઈન્ટ પેઈનની સમસ્યા 
જે લોકોને સાંધાના દુખાવા રહે છે કે આર્થરાઈટીસની પરેશાની રહે છે એમને ચોમાસાની ઋતુમાં દહીંનું સેવન ન કરવું જોઈએ. દહીંની તાસીર ઠંડી હોય છે જેને કારણે સમસ્યામાં વધારો થઇ શકે છે. 

કફથી જોડાયેલ સમસ્યા 
દહીંની તાસીર ઠંડી હોવાને કારણે ચોમાસાની ઋતુમાં દહીં કફથી જોડાયેલ સમસ્યા ઉત્પન્ન કરી શકે છે. દહીંના સેવનથી ઉધરસ, કફ અને શરદી જેવી બીમારીની ઝપેટમાં અવી શકો છો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ