બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / year ender 2023 suv vs hatchback vs sedan most selling vehicle
Arohi
Last Updated: 08:08 AM, 14 December 2023
ભારતમાં હાલ ઓટોમેકર્સે છેલ્લા બે વર્ષોમાં બાકી પેસેન્જર ગાડીઓની તુલનામાં એસયુવી વધારે લોન્ચ કરી છે અને તે આગળ પણ ચાલુ રહેવાની સંપૂર્ણ સંભાવના છે. જેમાં ઘણી નવી એસયુવી તરત હિટ સાબિત થઈ શકે છે.
આ કેલેન્ડર યરની વાત કરીએ તો એસયુવી લોન્ચના આંકડા 108ની નવી ઉંચાઈ પર પહોંચી ગયા છે. જેણે પહેલી વખત ત્રણ અંકોના આંકડાને પાર કરી લીધા છે. જેના કારણે હેચબેક અને સેડાનને ગ્રાહકોએ ઓછુ મહત્વ આપ્યું છે. જો કોરોનાથી પહેલા 2019ની વાત કરીએ તો 62ના મુકાબલે આ વર્ષે ફક્ત 47 નવા સેડાન મોડલ રસ્તા પર ઉતારવામાં આવ્યા છે. જ્યારે હેચબેક લોન્ચના આંકડા 48ના અડધાથી ઓછા 21 જ રહ્યા છે.
એસયુવી પર વધારે ફોકસ, પાછલા થોડા વર્ષોમાં ભારતીય પેસેન્જર બજારમાં એક મોટા દબાણને જુએ છે. એસયુવીના વેચાણ નવી ઉંચાઈ પર પહોંચ્યા છતાં હેચબેક અને સેડાનની માંગમાં ઘટાડો આવ્યો છે અને દેશમાં અડધાથી વધારે કાર ખરીદનાર હવે તેમને પસંદ કરી રહ્યા છે.
ઈન્ડસ્ટ્રી આ ડિમાન્ડના ચાલુ રહેવાને લઈને ખુશ
ગ્રાહકોના આ રૂઝાન ઓટોમેકર્સ માટે કોઈ વરદાનથી કમ નથી. કારણ કે આ પ્રકારની ગાડીઓ પર પ્રોફિટ માર્જિન હેચબેક અને સેડાનની તુલનામાં વધારે હોય છે. ત્યાં જ કાર નિર્માતા પોતાની એસયુવીમાં સેફ્ટી, ફીચર્સને જોડીને તેનો લાભ ઉઠાવી રહ્યા છે. એસયુવીની જબરદસ્ત ડિમાંડના પાછળ સારા ગ્રાઉન્ડ ક્લીયરન્સ, શહેર-એક્સપ્રેસવે અને ઓફ-રોડ બન્ને જગ્યા પર તેના શાનદાર પરફોરમન્સ અને સારી સેફ્ટી છે.
મારૂતિ સુઝુકી
મારૂતિ સુઝુકીની વાત કરવામાં આવે તો તેણે એસયુવી સેગમેન્ટમાં બઢત મેળવવા માટે એખ વર્ષથી પણ ઓછા સમયમાં ચાર રાઈવલ્સને પાછળ છોડી દીધી હતી. સાથે જ આ વર્ષે ફ્રોક્સ અને જિમ્નીની સાથે પોતાની એસયુવી પોર્ટફોલિયોને મજબૂત કરતા હવે ઈવી સેગમેન્ટમાં એન્ટ્રી કરવા માટે તૈયાર છે.
હ્યુન્ડાઈ
કોરિયન કાર નિર્માતા હ્યુન્ડાઈની વાત કરવામાં આવે તો તેની પાસે દરેક કિંમતમાં એસયુવીની રેન્જ હાજર છે. સાથે જ તેણે પોતાની એન્ટ્રી લેવલ એસયુવી એક્સટર માટે ફક્ત 6 મહિનામાં જ 100,000થી વધારે બુકિંગ મેળવી લીધી છે. ત્યાં જ ક્રેટા, અલ્કઝારના એડવેંચર અને વેન્યૂના નાઈટ વેરિએન્ટે તેના કુલ વેચાણમાં એસયુવીના યોગદાનને ગયા વર્ષના 53.2%થી વધારીને આ વર્ષે 60% કરવામાં મોટી ભુમિકા નિભાવી છે.
ટાટા મોટર્સ
ટાટા મોટર્સ પેસેન્જર વ્હીકલ સેગમેન્ટમાં એસયુવીની ભાગેદારી 60%થી વધારે છે અને હાલમાં જ લોન્ચ થયેલી નવી નેક્સન, હેરિયર અને સફારી ગ્રાહકોને ઝડપથી પોતાની તરફ ખેચીં રહી છે. રિસર્ચ ફર્મ ઓટો ડાયનેમિક્સ અનુસાર, શહેરની ભીડભાડને લઈને ચિંતા વ્યક્ત કરી છે. પરંતુ એસયુવીની માંગ ઓછી થવાના કોઈ સંકેત જોવા નથી મળી રહ્યા.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh