બ્રેકિંગ ન્યુઝ
VTV / ધર્મ / Daily Horoscope / Wrong decisions will cause damage, avoid failure in work, see today's horoscope
Last Updated: 07:25 AM, 13 March 2024
આજનું પંચાંગ
13 03 2024 બુધવાર
માસ ફાગણ
પક્ષ સુદ
તિથિ ચોથ
નક્ષત્ર અશ્વિની
યોગ ઈન્દ્ર
કરણ વણિજ
રાશિ મેષ (અ.લ.ઈ.)
ADVERTISEMENT
મેષ (અ.લ.ઈ.)
મેષ રાશિના જાતકોને સ્વાસ્થ્ય બાબતે સાચવીને કામ કરવું તેમજ ખોટા નિર્ણયો નુકસાન કરાવશે અને નાણાકીય વ્યવહારમાં સાચવવું, પરિવારના કામમાં ધ્યાન આપવું
વૃષભ (બ.વ.ઉ.)
સંતાનના સ્વાસ્થ્યમાં કાળજી રાખવી અને કામકાજમાં અપજશથી બચવું તેમજ આવકના પ્રમાણમાં જાવક વધશે, કોઈપણ કામમાં બંધાયેલા રહેશો
ADVERTISEMENT
મિથુન (ક.છ.ઘ.)
આકસ્મિક ધનલાભના યોગો જણાય છે અને લાંબા રોકાણ માટે સમય સાચવવા જેવો છે તેમજ પરિવારનો ભરપૂર સહયોગ મળશે, મહેનતના પ્રમાણમાં સામાન્ય ફળ મળશે
કર્ક (ડ.હ.)
વડીલોના આશીર્વાદથી લાભ થશે અને કોઈ નજીકના સંબંધીથી સહયોગ મળશે તેમજ ધંધામાં સારી આવક પ્રાપ્ત થશે, વાહનના યોગ સારા બને છે
સિંહ (મ.ટ)
ભાગ્યોદય માટે ઉજળી તક મળશે અને નિર્ણયો સમજી-વિચારીને લેવા તેમજ મિત્રો સાથે થોડો મતભેદ જણાશે, મુસાફરીના યોગ જણાય છે
કન્યા (પ.ઠ.ણ.)
આરોગ્ય બાબતે સાચવવું અને પ્રતિસ્પર્ધીથી સાવધાન રહેવું તેમજ કોઈપણ રોકાણોમાં કાળજી રાખવી, નોકરીયાતને કામમાં મહેનત વધશે
તુલા (ર.ત.)
ભાગીદારીવાળા કામથી લાભ થશે અને ધંધાકીય વ્યવહારોમાં લાભ થશે તેમજ દામ્પત્ય જીવનમાં ચણભણ રહેશે, લેવડ-દેવડમાં કાળજીથી કામ લેવુ
વૃશ્ચિક (ન.ય.)
રોગ અને શત્રુ તરફથી સાવધાન રહેવું અને શેરબજારમાં સારો લાભ થશે, વ્યવસાયમાં નવા કોન્ટ્રાક્ટ મળશે તેમજ યાત્રા-પ્રવાસના યોગ બને છે
ધન (ભ.ધ.ફ.ઢ.)
બૌદ્ધિકોને મહેનતનું પરિણામ મળશે અને વ્યવસાયમાં નવી તકો મળશે તેમજ સમય આપને અનુકૂળ બનશે, કામની કદર થાય, માન વધે
મકર (ખ.જ.)
માતાની સેવાથી લાભ થાય અને પરિવાર સાથે પ્રેમ કેળવાય તેમજ સારા કામમાં યાત્રાનું આયોજન થાય, ખોટા ખર્ચમાં વધારો થશે
કુંભ (ગ.શ.સ.ષ.)
ઘરમાં વડીલોથી ઉત્તમ લાભ થશે અને સંપત્તિને લગતા કાર્યોમાં સહયોગ મળશે તેમજ વ્યવસાયમાં સામાન્ય સમસ્યાઓ રહેશે, કરેલી મહેનત સારું ફળ આપશે
મીન (દ.ચ.ઝ.થ.)
ધનનું સારું સુખ મળશે અને પરિવારમાં તણાવ રહેશે તેમજ નાના-મોટા રોકાણમાં લાભ થશે, જમીનને લગતા કામમાં ફાયદો થશે
વાંચવા જેવું: ગુજરાતમાં આવેલો છે હિમાલયનો પ્રપિતામહ, જ્યાં સર્વનાશ અટકાવવા સતી થયેલા ટુકડાનું ઉદર પડ્યું હતું
શુભાંક - આજનો શુભ અંક છે 4
શુભ રંગ - આજનો શુભ રંગ રહેશે આછો લીલો અને મોરપીંછ
શુભ સમય - આજે શુભ સમય સવારે 10:49 થી બપોરે 12:29 સુધી રહેશે
રાહુ કાળ - આજે રાહુકાળ રહેશે બપોરે 12:00 થી 1:30 સુધી
શુભ દિશા : બુધવારે છે મુસાફરી વર્જ્ય
અશુભ દિશા : આજે અશુભ દિશા નૈઋત્ય અને ઈશાન દિશા
રાશિ ઘાત : કર્ક (ડ.હ.)
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
ધર્મ / જગન્નાથ પુરી મંદિરની ધ્વજા દરરોજ કેમ બદલાય છે? શું છે તેની પાછળની માન્યતાઓ?, જાણો
Priyankka Triveddi
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.