બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / આરોગ્ય / worst fruits for people with diabetes you must avoid

Health Tips / ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ જ ખતરનાક છે આ 5 વસ્તુઓ, ખાવાથી થઇ શકે છે પરેશાનીઓ

Bijal Vyas

Last Updated: 07:17 PM, 6 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમુક ફળ એવા છે જેમાં શુગરની માત્રા ખૂબ જ વધારે હોય છે. તેવી સ્થિતિમાં બ્લડ શુગર લેવલને વધારાથી રોકવા માટે જરુરી છે કે તમે સમજદારીથી ફળોને પસંદ કરો.

  • ફ્રૂટ્સના સેવન કરવાથી તમારુ બ્લડ શુગર લેવલ વધી શકે છે
  • તરબૂચમાં શુગરની માત્રા ખૂબ જ વધારે હોય છે
  • બ્લડ શુગર લેવલને વધારાથી રોકવા માટે જરુરી છે

worst fruits for people with diabetes: સામાન્ય રીતે લોકો હેલ્દી ખોરાક ખાવાનું કહે છે, તેમાં પણ ખાસ ફ્રૂટ્સ ખાવાથી સ્વાસ્થ્યને ખૂબ જ ફાયદો થાય છે. કારણ કે ફ્રૂટ્સમાં અનેક પ્રકારના પોષક તત્વ રહેલા છે. પરંતુ ફ્રૂટ્સના સેવન કરવાથી તમારુ બ્લડ શુગર લેવલ વધી શકે છે. 

ડાયાબિટીસમાં શું ના ખાવુ?
નેશનલ ઇનસ્ટિટ્યૂટ ઓફ ડાયાબિટીસ એન્ડ ડાઇજેસ્ટિવ એન્ડ કિડની ડિજીજનો સજેશન છે કે ડાયાબિટીસના દર્દીઓને બેલેન્સ ડાયેટના રુપમાં રોજીદા ફળનું સેવન કરવુ જોઇએ. પરંતુ અમુક એવા ફળ છે જેનુ ડાયાબિટીસના દર્દીએ ના બરાબર અથવા ઓછી માત્રામાં સેવન કરવુ જોઇએ. 

અમુક ફળ એવા છે જેમાં શુગરની માત્રા ખૂબ જ વધારે હોય છે. તેવી સ્થિતિમાં બ્લડ શુગર લેવલને વધારાથી રોકવા માટે જરુરી છે કે તમે સમજદારીથી ફળોને પસંદ કરો. 

ગરમીની ઋતુમાં અચૂકથી ખાવા આ 5 ફ્રૂટ્સ, શરીર પણ અંદરથી રહેશે ઠંડુ, બીમારીઓથી  પણ મળશે છૂટકારો | Eat these 5 fruits regularly in the summer, the body will  also be cool from inside

તરબૂચ
તરબૂચમાં શુગરની માત્રા ખૂબ જ વધારે હોય છે, તેથી ડાયાબિટીસના દર્દીઓએ ખૂબ જ સીમિત માત્રામાં તરબૂચ ખાવાની સલાહ આપવામાં આવે છે. 

કેળા 
કેળાના જીઆઇ લેવલ ખૂબ દ વઘારે હાઇ હોય છે, પરંતુ બદામ, પિસ્તા અને અખરોટ જેવા નટ્સની સાથે એક નાનુ કેળુ ખાવાથી બ્લડશુગર લેવલ પર સકારાત્મક પ્રભાવ પડી શકે છે. ટાઇપ 2 ડાયાબિટીસના દર્દી કેળાને દહીંની સાથે મિક્સ કરીને ખાઇ શકે છે. 

કેરી
કેરીને ફળોનો રાજા કહેવામાં આવે છે. પરંતુ ડાયાબિટીસના દર્દીઓએ કેરીનું સેવન સમજી વિચારીને કરવુ જોઇએ. એક કેરીમાં 14 ગ્રામ શુગર હોય છે, જેનાથી તમારુ બ્લડ શુગર લેવલ ખૂબ જ વધી શકે છે. 

Topic | VTV Gujarati

અનાનસ
અનાનસમાં 16 ગ્રામ શુગર હોય છે. તેનુ જી-આઇ લેવલ ખૂબ જ ઓછુ હોય છે અને આ ફેટ અને પ્રોટીનથી ભરપુર હોય છે. 

લીચી
લીચીમાં 16 ગ્રામ શુગર હોય છે. તેવી સ્થિતિમાં ડાયાબિટીસના દર્દીને સમજી વિચારીને તેનુ સેવન કરવુ જોઇએ. 

Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ