બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / વિશ્વ / Women Applying To Bill Gates's Office Were Asked Sexually Explicit Questions: Report

શરમજનક / 'કેવું પોર્ન ગમે, સેક્સ માણ્યું છે', ઈન્ટરવ્યુમાં છોકરીઓને અશ્લિલ સવાલ પૂછાતાં હોબાળો, ઉદ્યોગપતિનું નામ ખુલ્યું

Hiralal

Last Updated: 10:39 PM, 29 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દુનિયાના ચોથા નંબરના અમીર બિલ ગેટ્સની ઓફિસમાં નોકરીના ઈન્ટરવ્યૂ માટે આવેલી મહિલાઓને પ્રાઈવેટ પૂછતા હોબાળો મચ્યો હતો.

  • દુનિયાના ચોથા નંબરના અમીર બિલ ગેટ્સની ઓફિસમાં કાંડ
  • નોકરી માટે આવેલી મહિલાઓને પૂછાયા સેક્સી સવાલ 
  •  મોબાઈલમાં પોર્ન જુઓ છો, કોઈની સાથે છે સંબંધ 

બિલ ગેટ્સ દુનિયાના ચોથા નંબરના અમીર છે પરંતુ આજકાલ તેમની એક કંપની વિવાદમાં ફસાઈ છે. કંપનીએ નોકરી માટે આવેલી મહિલાઓને ઈન્ટરવ્યુમાં પ્રાઈવેટ સવાલ પૂછી દેતા તે મોટી મૂંઝવણમાં મૂકાઈ ગઈ હતી અને શું જવાબ આપવા તેને કંઈ ગતાગમ પડી નહોતી. કહેવાય છે કે અમુક છોકરીઓ તો ઈન્ટરવ્યુ દીધા વગર ઘેર પાછી જતી રહી હતી તો બીજી કેટલીકે જવાબ આપવાનું ટાળ્યું હતું. ઈન્ટરવ્યુ લેનાર અધિકારીઓ લગભગ તમામ મહિલાઓને આવા સવાલ પૂછ્યાં હતા. કંપનીના અધિકારીઓએ પાછું આવા સવાલ પૂછવાનું કારણ પણ આપ્યું કે એ તો ઉમેદવારો બ્લેકમેલ થઈ શકે કે નહીં તે અમે તપાસવા માગતા હતા તેથી આવા સવાલ પૂછ્યાં.  

નોકરીઓ માટે આવેલી છોકરીઓને શું પૂછાયું 
બિલ ગેટ્સની ખાનગી ઓફિસે કેટલીક જગ્યાઓ ભરવા માટે મહિલાઓને ઈન્ટરવ્યુમાં બોલાવી હતી જેમાં ઈન્ટરવ્યુ લેનારાએ મહિલા અને છોકરીઓને પૂછ્યું હતું કે તમને કેવું પોર્ન ગમે, શુ તમે સેક્સ માણેલું છે, તમારે કોઈની સાથે આડા સંબંધો છે. મોબાઈલમાં પોર્ન જુઓ છો. આવા સાવ પ્રાઈવેટ સવાલ પૂછાતા છોકરીઓ જમીન ખોંતરવા લાગી હતી અને જવાબ આપી શકી નહોતી. 

તમારા ફોનમાં તમારા નગ્ન ફોટા છે-છોકરીઓને પૂછાયું 
કેટલીક છોકરીઓ બહાર આવીને પૂછાયેલા સવાલ પર ખુલાસો કર્યો હતો એક છોકરીએ કહ્યું કે મને એવું પૂછવામાં આવ્યું કે શું તેને ક્યારેક જાતિય રોગ થયો છે. મીડિયા રિપોર્ટ અનુસાર કેટલીક મહિલા ઉમેદવારોને એવું પણ પૂછવામાં આવ્યું કે શું તેમને કોઈની સાથે આડાસંબંધો છે, તેમને કેવું પોર્ન જોવું ગમે છે અને શું તમારા ફોનમાં તમારા નગ્ન ફોટા છે ખરા. 

સેક્સી સવાલો પૂછવાનું કંપનીએ કારણ પણ આપ્યું 
આ અંગે કંપનીનું એવું કહેવું છે કે કંપની દ્વારા ઈન્ટરવ્યુ લેનારે છોકરીઓને આવા સવાલ પૂછ્યાં હતા જોકે તેનું પાછળનું કારણ એ હતું કે ઉમેદવારોને બ્લેકમેલ કરી શકાય કે નહીં તે તપાસવાનું હતું. 

બિલ ગેટસની કેટલી સંપત્તિ 
બિલ ગેટ્સ દુનિયાના ચોથા નંબરના અમીર છે તેમની કુલ સંપત્તિ 132 બિલિયન ડોલર છે. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ