બ્રેકિંગ ન્યુઝ

logo
logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

logo

Air Indiaની એકસાથે 70થી વધુ ફ્લાઇટ્સ રદ

logo

ભાજપનો વિજય રથ આગળ વધી રહ્યો છે: PM મોદી

VTV / ગુજરાત / સુરત / Woman strangled to Murder in Kapodra's Gautam Park Society in Surat

ક્રાઇમ'નગરી'! / સુરત ફરી રક્તરંજિતઃ ઘરમાં ઘુસીને મહિલાનું ગળું કાપી કરાઈ હત્યા, હત્યારો ફરાર, પોલીસ કાફલો ઘટનાસ્થળે

Vishnu

Last Updated: 06:27 PM, 15 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કાપોદ્રાની ગૌતમ પાર્ક સોસાયટીમાં એક મહિલાનું ગળું કાપી હત્યારો નાસી છૂટયો, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

  • સુરતમાં કાપોદ્રામાં હત્યાનો બનાવ
  • મહિલા ના ઘરમાં ઘુસી ગળું કાપી હત્યારો ફરાર
  • પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી

સુરત ફરી રક્તરંજિત થયું છે. હત્યા ચોરી લૂટફાટના બનાવો ધોળા દિવસે થઈ રહી છે. સુરતમાં કાપોદ્રામાં ચકચાર મચાવતી ઘટના સામે આવી છે. જેમાં એક મહિલાનું ગળું કાપી હત્યા કરી હોવાનું સામે આવતાં સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાઈ છે. 

અજાણ્યા શખ્સે એક મહિલાનું ગળું કાપી ઢીમ ઢાળી દીધું
સુરતમાં કાપોદ્રાની ગૌતમ પાર્ક સોસાયટીમાં એક મહિલાનું ગળું કાપી મોતને ઘાટ ઉતારી દેવામાં આવી છે. ઘટના સ્થળ પર હાજર લોકોનું માનીએ તો અજાણ્યો શખ્સ મહિલા ના ઘરમાં ઘૂસી ગયો હતો. જે બાદ ઘાતકી રીતે મહિલાની હત્યા કરી હત્યારો ફરાર થઈ ગયો હતો. બનાવ અંગેની પોલીસને જાણ કરવામાં આવતા મોટી સંખ્યામાં કાપોદ્રા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો.

સોસાયટીના લોકોમાં ડર, પોલીસ તપાસમાં લાગી
હત્યાના બનાવની જાણ થતાં સોસાયટીના લોકો મોટી સંખ્યામાં ભેગા થઈ ગયા હતા. પોલીસ પણ મર્ડર મિસ્ટ્રીની તપાસમાં જોતરાઈ ગઈ છે. ઘરમાંથી મહિલાનો મૃતદેહ કાઢી હાલ પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. ફોરેન્સિકની ટીમ બોલાવી હત્યાના સબૂત એકઠા કરવાની કામગીરી પણ પોલીસ દ્વારા કરવામાં આવી છે. સોસાયટીના લોકોના નિવેદન પણ લેવાઈ રહ્યા છે તેમજ સીસીટીવી પણ પોલીસ ખંગોળી રહી છે. હજુ સુધી મહિલાની હત્યા શા કારણે કારણે કરવામાં આવી તેની કોઈ વિગત સામે આવી નથી પણ હત્યારા આરોપીને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કરી દીધા છે.

સુરત ક્રાઈમ કેપિટલ બન્યું
સુરતમાં બદમાશો અને અસમાજીક તત્વોમાંથી પોલીસનો ડર ગાયબ થઈ ગયો છે. એક તરફ જ્યાં ગૃહરાજ્ય મંત્રી પોલીસની છબી સુધારવાનો પ્રયત્ન કરે છે. ગુજરાત પોલીસ ક્રાઇમને રોકવા માટે પોલીસ સજ્જ હોવાનો દાવો કરે છે ત્યારે ગૃહમંત્રીનું શહેર જ ક્રાઇમ કેપિટલ બની રહ્યું છે.  શહેરમાં શાંતિ અને સુરક્ષા જળવાય તેનું ધ્યાન રાખતી પોલીસ સુરતમાં ક્રાઇમ રોકવામાં નિષ્ફળ નીવડી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ