બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / woman slaps sweeper in greater noida video goes viral

આને કાયરતા કહેવાય / VIDEO : 'ક્યાંથી લાયા આ હિરોઈનને તમે'? મહિલા સફાઈકર્મીને ધડાધડ મારતાં બોલી અભિમાની મેડમ, હવે ફસાઈ

Hiralal

Last Updated: 08:38 PM, 17 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નોઈડાની નિરાલા એસ્ટેટ સોસાયટીમાં રહેવાશી મહિલાએ સફાઈ કરવા આવેલી એક મહિલાને થપ્પડો મારીને તેની સાથે અણછાજતું કામ કર્યું હતું.

  • નોઈડાની નિરાલા એસ્ટેટ સોસાયટીનો મામલો
  • સફાઈ બાબતે મહિલાએ સફાઈકર્મી થપ્પડો મારી
  • કોન્ટ્રાક્ટરને સંભાળવતા પાછી બોલી-આવીને ક્યાંથી ઉપાડી લાવ્યાં

સોસાયટીમાં સફાઈકર્મીને મારીને ખોટી બહાદુરી દેખાડનાર એક મહિલાએ શરમજનક કામ કરી નાખ્યું છે. તેના આ કામની ચારે તરફ ટીકા થઈ રહી છે. આ મામલો ગ્રેટર નોઈડા વેસ્ટની નિરાલા એસ્ટેટ સોસાયટીનો છે. જ્યાં એક મહિલા સફાઇ બાબતે રોષે ભરાયેલી મહિલા સફાઇ કામદારને ઠપકો આપતી જોવા મળે છે. એટલું જ નહીં મહિલાએ સફાઇકર્મીને લાફો પણ માર્યો છે, જેનો વીડિયો સામે આવ્યો છે અને સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. હવે લોકો મહિલા સામે કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે.

શું કહેતી જોવા મળી મહિલા
મહિલા કોન્ટ્રાક્ટરની સામે જોઈને એવું કહેતી સંભળાઈ કે આવીને ક્યાં ઉપાડી લાવ્યાં, સરખી સફાઈ કરતી નથી. આમ કહીને તેણે સફાઈકર્મી પર બહાદુરી દેખાડી હતી જોકે આવી રીતે કોઈને ધડ થઈને થપ્પડ મારવી યોગ્ય નથી અને તેથી વિફરેલા લોકોએ મહિલા આકરા શબ્દોમાં ફટકાર લગાવી હતી. 

મહિલા સામે ઉઠી કાર્યવાહીની માગ 
નોઈડાની એક મહિલાએ મહિલા સફાઈકર્મીને થપ્પડ મારતો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ કાર્યવાહીની માંગ ઉઠી હતી. વાયરલ વીડિયો પરથી આ મામલો પોલીસના ધ્યાનમાં આવ્યો અને હવે પોલીસ મહિલા વિરુદ્ધ કાર્યવાહીની વાત કરી રહી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ