PM Kisan Yojana / શું તમને મળશે PM કિસાન યોજનાનો 13મો હપ્તો, આવી ચેક કરો તમારું સ્ટેટ્સ

Will you get 13th installment of PM Kisan Yojana, check your status like this

જો તમે ઇ-કેવાયસી કરાવો નહીં તો તમે 13મા હપ્તાથી વંચિત રહી શકો છો. આવી સ્થિતિમાં તમે પીએમ કિસાન યોજનાની સત્તાવાર વેબસાઇટ પર જઈને તમારું નામ ચકાસી શકો છો.

બ્રેકિંગ ન્યૂઝ