બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / આરોગ્ય / Why should a newborn baby not drink water for 6 months? Know the reason behind it

જાણવા જેવું / નવજાત બાળકને 6 મહિના સુધી કેમ પાણી ન પીવડાવું જોઈએ? જાણો તેની પાછળનું કારણ

Megha

Last Updated: 05:58 PM, 3 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

6 મહિનાની ઉંમર પહેલા તેમના નવજાત બાળકને પાણી ન આપવું. આ સલાહ પાછળનું સાચું કારણ અને બાળકને પાણી આપવાનો યોગ્ય સમય કયો છે? ચાલો જાણીએ

  • 6 મહિના સુધી બાળકને પાણી ન આપવું જોઈએ 
  • કેમ 6 મહિના પછી બાળકને પાણી પીવડાવામાં આવે છે ?
  • પાણી આપવાનો યોગ્ય સમય કયો 

બાળકના જન્મની સાથે જ ઘરમાં ખુશીનો માહોલ જોવા મળે છે પણ એ નવજન્મેલ બાળકનું ધ્યાન પણ આટલું જ રાખવામાં આવે છે. ઘરમાં નાના મહેમાન આવતાની સાથે જ ઘરના દરેક વડીલો માતા-પિતાને તેના બાળકનું સ્વાસ્થ્ય સારું રાખવાની સલાહ આપવા લાગે છે. ઘરના વડીલો અને ખાસ કરીને દાદા-દાદી દ્વારા આપવામાં આવતી એ સલાહમાંની એક એ છે કે 6 મહિનાની ઉંમર પહેલા તેમના નવજાત બાળકને પાણી ન આપવું. આવું અઆપણે ઘણી વખત સાંભળ્યું હશે પણ શું તમે જાણો છો આ સલાહ પાછળનું સાચું કારણ અને બાળકને પાણી આપવાનો યોગ્ય સમય કયો છે. આજએ અમે તમને તેના વિશે જ જણાવવા જઈ રહ્યા છીએ. 

કેમ 6 મહિના પછી બાળકને પાણી પીવડાવામાં આવે છે ?
નવજાત બાળકોને તેમના જન્મના 6 મહિના અલગથી પાણી પીવડાવાની જરૂર નથી હોતી. નવજાત બાળક માટે તેમની માતાનું દૂધ માટે પૂરતું હોય છે.કારણ કે માતાનું દૂધ 80 ટકા પાણી  મળી રહે છે અને તેમાં જરૂરી તમામ પોષણ અને હાઇડ્રેશન બાળકને પંહોચી રહે છે.  જો કે માતાના દુશ સિવાય જે બાળકને ફોર્મુલા દૂધ પીવડાવવામાં આવે છે એ બાળકનું શરીર પણ હાઇડ્રેટેડ રહે છે. આ જ કારણ છે કે ઓછામાં ઓછા 6 મહિના પછી બાળકોને પાણી આપવાની સલાહ આપવામાં આવે છે. જણાવી દઈએ કે પાતળું દૂધ આપવાથી કે પાણી પીવડાવવાથી બાળકની તબિયત બગડી શકે છે.

પાણી આપવાનો યોગ્ય સમય કયો 
એક્સપર્ટ મુજબ જ્યારે બાળક નક્કર ખોરાક ખાવાનું શરૂ કરે છે, ત્યારે તેને પાણી આપવાનું શરૂ કરવું જોઈએ.

કેવી રીતે જાણવું કે બાળકનું બોડી હાઇડ્રેટ છે
જો બાળક 24 કલાકમાં 6-8 વખત પેશાબ કરે છે તો તેનો મતલબ એ છે કે તેને પર્યાપ્ત માત્રામાં પાણી મળી રહે છે. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ