બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ધર્મ / Why is brothel clay used to make Durga idol in? Know the mythological belief of 'Punya Mati'

Durga Pooja / માં દુર્ગાની મૂર્તિ બનાવવામાં કેમ ઉપયોગમાં લેવાય છે વેશ્યાલયની માટી? જાણો 'પુણ્ય માટી'ની પૌરાણિક માન્યતા

Vishal Khamar

Last Updated: 03:15 PM, 9 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દુર્ગા પૂજા માટે પંડાલોને શણગારવાનું શરૂ થઈ ગયું છે. તેમજ શહેરની મુખ્ય જગ્યાએ દુર્ગા પૂજાનાં પંડાલ હવે દેખાવા લાગ્યા છે. નવરાત્રિની તૈયારીઓ સમગ્ર દેશમાં એક માસ પહેલા શરૂ થઈ જાય છે. ત્યારે આ પંડાલોમાં બધા માટે આકર્ષણનું કેન્દ્ર માં દુર્ગાની મૂર્તિ હોય છે.

  • દુર્ગા પૂજા માટે પંડાલોને શણગારવાનું શરૂ થઈ ગયું
  • માં દુર્ગાનાં દર્શન કરવા માટે લાખોની સંખ્યામાં ભક્તો ઉમટે છે
  • આવો જાણીએ માં દુર્ગાની પ્રતિમા સાથે તમને આશ્ચર્ય ચકિત કરી દે તેવી વાતો

 દુર્ગા પૂજા માટે પંડાલ શણગારવાનું શરૂ થઈ ગયું છે. શહેરનાં મુખ્ય કેન્દ્ર પર દુર્ગા પૂજાનાં પંડાલ હવે દેખાવા લાગ્યા છે. નવરાત્રિની તૈયારીઓ સમગ્ર દેશમાં એક મહિનાં પહેલા શરૂ થઈ જાય છે.  આ પંડાલોમાં તમામ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર માં ભગવાનની મૂર્તિ હોય છે. પંડાલમાં દસ હાથ વાળી દેવીને દેખવા માટે દર વર્ષે લાખોની સંખ્યામાં ભક્તો ઉમટી પડે છે. પરંતું થોડાક જ લોકો જાણે છે કે દુર્ગા માં ની પ્રતિમા તૈયાર કરવા માટે કઈ કઈ સામગ્રીઓ ક્યાંથી ક્યાંથી મેળવવામાં આવે છે. ત્યારે આવો તમને જણાવીએ કે, માં દુર્ગાની પ્રતિમા સાથે તમને આશ્ચર્ય ચકિત કરી દે તેવી વાતો.....

દુર્ગા પૂજાની ધામધૂમથી ઉજવણી કરાય છે

દુર્ગા પૂજા ભારતમાં સૌથી વધુ ધામધૂમથી પશ્ચિમ બંગાળમાં અને ખાસ કલકત્તામાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. મહીનાં પહેલા કલકત્તામાં કુમારટુલીની સાંકડી ગલીઓ તેમજ કલકત્તા સિવાયનાં તેની આજુબાજુનાં  વિસ્તારોમાં આ તહેવારને લઈ માટીમાંથી દસ હાથ વાળા દેવી અને તેના પરિવારની શિલ્પકાર સાથે કારીગરો અને મૂર્તિ નિર્માતાઓ સાથે જીવંત બને છે.

હુગલી નદીની માટી મૂર્તિને યોગ્ય આકાર આપવા માટે યોગ્ય

માં દુર્ગાની પ્રતિમાં તૈયાર કરવા માટે ચીકણી માટીની મૂર્તિઓ તૈયાર કરે છે.  આ પ્રતિમાઓને નવરાત્રીમાં પૂજા વિધિ બાદ પંડાલમાં સ્થાપિત કરવામાં આવે છે. તમને જણાવી દઈએ કે, હુગલી નદીની માટીને મૂર્તિઓને યોગ્ય આકાર આપવા માટે યોગ્ય માનવામાં આવે છે. પરંતું બહુ ઓછા લોકો જાણે છે કે નદીનો કિનારો એકમાત્ર સ્થાન નથી કે જ્યાંથી માટીનો ઉપયોગ દુર્ગા માતાની મૂર્તિઓ બનાવવામાં થાય છે.  

હિન્દુ પરંપરા અનુસાર જ્યારે દેવી દુર્ગાની મૂર્તિ તૈયાર થઈ જાય છે. તે બાદ ચાર વસ્તુઓ ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે. જેમાં ગંગા નદીનાં કિનારાની માટી, ગાયનું છાણ, ગો મૂત્ર તેમજ વેશ્યાલયોની માટીનો પણ સમાવેશ થાય છે. આ તમામમાંથી એક પણ ચીજ વસ્તુ વગર બનેલી મૂર્તિ અધૂરી માનવામાં આવે છે. 

પારંપરીક માન્યતાઓ અનુસાર માટીને સેક્સ વર્કરનાં હાથથી ભીખ મંગાવી ભેટ અને આશીર્વાદનાં સ્વરૂપમાં પ્રાપ્ત કરવું જોઈએ. કારણ કે આનાથી પુણ્યમાટી અથવા પવિત્ર માટીનાં રૂપમાં ઓળખાય છે.  પહેલા પુજારી દ્વારા બધી માટી ભેગી કરવામાં આવે છે.  ઉત્સવનાં મહિલા પહેલા મૂર્તિ બનાવનાર વ્યક્તિ દ્વારા ભેગી કરવામાં આવે છે. ઘણા બધા લોકો માને છે કે મિટ્ટીને આશીર્વાદ રૂબ માનવામાં આવે છે. કારણ કે સેક્સ વર્કર પ્રતિબંધિત ગલીઓમાં જાય છે.  અને તેઓ તેમનાં ગુણ અને ધર્મ નિષ્ઠાને દરવાજા પર છોડીને કામુક ઈચ્છાઓ અને પાપની દુનિયામાં પ્રવેશ કરે છે.  જે બાદ તે માટીનાં તમામ ગુણ ગ્રહણ કરી ધન્ય બને છે. 

બીજી એવી પણ માન્યતા છે કે દુર્ગા પૂજા દરમ્યાન તરીકે ઓખળાતી મહિલાઓની નવ શ્રેણીની પૂજા કરવામાં આવે છે. જેમાં  નૃત્યાંગના, વૈશ્ય , ધોબી છોકરી, બ્રાહ્મણી (બ્રાહ્મણ છોકરી), શુદ્ર, એક ગોપાલ એટલે કે દૂધવાળી: આવી સ્ત્રીઓ નવકન્યા તરીકે ઓળખાય છે.  માન્યતા અનુસાર, આ મહિલાઓને સન્માન આપ્યા વિના દશ હાથવાળી દેવીની પૂજા અધૂરી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ