બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / રાજકોટ / Who will be responsible if anything happens to these students who are being taken in crowded rickshaws like sheep and goats?

જોખમી સવારી / વાલીઓ જાગો! ઘેટાં-બકરાની જેમ ખીચોખીચ રિક્ષામાં લઇ જવાતા આ વિદ્યાર્થીઓને કંઇ થશે તો જવાબદાર કોણ? રાજકોટનો video viral

Vishal Khamar

Last Updated: 03:48 PM, 4 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજકોટમાં રિક્ષામાં સ્કૂલ જતા બાળકોનાં વાલીઓ માટે ચેતવણી રૂપ વીડિયો વાયરલ થયો છે. જેમાં એક સ્કૂલ રીક્ષા ચાલક એક રિક્ષામાં 15 થી વધુ વિદ્યાર્થીઓ બેસાડ્યા હોવાનો વીડિયો વાયરલ થયો હતો. સ્કૂલ રિક્ષાનો વીડિયો સામે આવ્યા બાદ ટ્રાફિક પોલીસની કામગીરી પર અનેક સવાલ ઉભા થઈ રહ્યા છે.

  • રાજકોટમાં રિક્ષામાં સ્કૂલ જતા બાળકોના વાલીઓ સાવધાન 
  • સ્કૂલ રિક્ષાનો જોખમી મુસાફરીનો વીડિયો વાયરલ 
  • એક રિક્ષામાં 15થી વધુ વિદ્યાર્થી બેસાડ્યા હોવાનો વીડિયો વાયરલ 

 અવાર નવાર સ્કૂલ રીક્ષામાં ક્ષમતા કરતા વધુ બાળકોને બેસાડવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે. ત્યારે આજે સોશિયલ મીડિયા પર રાજકોટનો એક વિડીયો વાયરલ થયો હતો. જેમાં સ્કૂલ રિક્ષાનો જોખમી મુસાફરીનો વીડિયો વાયરલ થયો હતો. જેમાં સ્કૂલ રિક્ષામાં ક્ષમતા કરતા વધુ વિદ્યાર્થીઓ બેસાડવામાં આવ્યા હતા. એક રિક્ષામાં 15 થી વધુ વિદ્યાર્થીઓ બેસાડ્યા હોવાનો વીડિયો વાયરલ થયો હતો. તેમજ રિક્ષામાં પાછળ સ્ટેન્ડ બનાવી વિદ્યાર્થીઓ બેસેલા જોવા મળ્યા હતા. ત્યારે સ્કૂલ રિક્ષાનો વીડિયો સામે આવ્યા બાદ ટ્રાફિક પોલીસની કામગીરી પર અનેક સવાલ ઉભા થયા છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ