બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / ભાવનગર / Who are the women caught playing cards with 5 men in Botad

નવરાત્રીએ જુગાર / ગઢડામાં ગરબે રમવા નહીં પત્તે રમવા બેઠી સ્ત્રીઓ, પુરુષો સાથે રમતાં પડી રેડ, હવે બન્યું જોરદાર

Hiralal

Last Updated: 09:21 PM, 17 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બોટાદના ગઢડામાં પોલીસે જુગાર રમી રહેલા 8 લોકોની ધરપકડ કરી છે. ધરપકડ થયેલા લોકોમાં 3 મહિલાઓ પણ છે.

  • બોટાદના ગઢડાના મકાનમાં જુગાર રમતા ઝડપાયા 11 લોકો
  • 11માં 3 સારા ઘરની મહિલાઓ નીકળી 
  • પોલીસ રેડ પાડીને 10 લાખનો મુદ્દામાલે કબજે કર્યો 

નવરાત્રીમાં બોટાદના ગઢડામાં ગેરકાયદેસર જુગાર રમતાં લોકો ઝડપાયા છે. મંગળવારે પોલીસને જુગાર રમાઈ રહ્યો હોવાની બાતમી મળી હતી જે પછી પોલીસની ટીમે ગઢડા રોડ પરના રાધે કૃષ્ણ એપાર્ટમેન્ટમાં દરોડા પાડ્યાં હતા. પોલીસે જ્યારે દરોડા પાડ્યાં ત્યારે ત્યાં કુલ 11 લોકો સામસામા બેસીને જુગાર રમી રહ્યાં હતા. પોલીસને જોઈને બધા સંતાવા લાગ્યા હતા કેટલાક ભાગવા લાગ્યા હતા પરંતુ પોલીસે રસ્તો બ્લોક કરી રાખ્યો હોવાથી તેઓ ભાગી ન શકયા અને પોલીસને હાથે ઝડપાઈ ગયા. 

પોલીસને દરોડામાં શું શું મળ્યું 
પોલીસે ટોટલ 8 જુગારીઓની ધરપકડ કરી છે જેમાં 3 હાઈ પ્રોફાઈલ ઘરની મહિલાઓ પણ છે. પોલીસે 30 હજાર રોકડા, 7 મોબાઈલ,1 કાર, 2 બાઈક મળી કુલ રૂા. 10.13 લાખનો મુદામાલ જપ્ત કર્યો છે. તથા તમામ જુગારીઓ સામે જુગારધારા ની કલમ હેઠળ કેસ દાખલ કરીને વધુ તપાસ શરુ કરી છે. તપાસમાં કંઈક નવું સામે આવી શકે છે. ઘણા સમયથી અહીં જુગારધામ ચાલી રહ્યું હોવાનો પણ પોલીસને શક છે. 

કોણ છે જુગાર રમતા ઝડપાયેલી 3 મહિલાઓ
રાધે કૃષ્ણ એપાર્ટમેન્ટમાં જુગાર રમતાં ઝડપાયેલી 3 મહિલાઓ હાઈ પ્રોફાઈલ ઘરની હોવાનું કહેવાય છે. પોલીસે જ્યારે દરોડા પાડ્યાં ત્યારે તે બિંદાસ્ત રીતે 5 પુરુષો સાથે તાસ ખેલી રહી હતી. પોલીસને જોતા તે ડરી ગઈ હતી પરંતુ આખરે ઝડપાઈ ગઈ હતી. પોલીસે હાલમાં આ બધાને લોકઅપમાં પૂરી દીધા છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ