બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / વિશ્વ / While many Hindu temples were demolished in Pakistan, including the Hinglaj Mata, UNESCO heritage sites were not spared.

મંદિર પર હુમલો / પાકિસ્તાનમાં હિંગળાજ માતા મંદિર તથા શારદા પીઠ તોડી પડાયું, યુનેસ્કોથી માન્યતા પ્રાપ્ત જગ્યાઓને પણ છોડી નહીં

Pravin Joshi

Last Updated: 08:45 PM, 24 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પાકિસ્તાનમાં હેરિટેજને બચાવવા માટે આંતરરાષ્ટ્રીય સ્તરે જે પ્રયાસો થઈ રહ્યા છે તે પણ પૂરેપૂરી રીતે અસરકારક સાબિત થઈ રહ્યાં નથી. ઉપરાંત, આ પ્રકારની ઘટનાઓ દર્શાવે છે કે પાકિસ્તાનમાં હિન્દુ સમુદાય અત્યાચારનો સામનો કરી રહ્યો છે.

  • પાકિસ્તાનમાં કથિત રીતે હિંદુ મંદિરોને નિશાન બનાવવામાં આવ્યા
  • સિંધ પ્રાંતમાં સ્થિત હિંગલાજ માતાનું મંદિર તોડી પાડવામાં આવ્યું
  • પાકિસ્તાન કે ભારત સરકાર તરફથી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા નથી આવી


પાકિસ્તાનમાં કથિત રીતે હિંદુ મંદિરોને નિશાન બનાવવામાં આવે છે. અહેવાલ છે કે સિંધ પ્રાંતમાં સ્થિત હિંગલાજ માતાનું મંદિર તાજેતરમાં જ નષ્ટ થઈ ગયું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે પાકિસ્તાનમાં યુનેસ્કો દ્વારા માન્યતા પ્રાપ્ત સ્થળોનો પણ શિકાર થઈ રહ્યો છે. હાલમાં આ અંગે પાકિસ્તાન સરકાર કે ભારત સરકાર તરફથી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આપવામાં આવી નથી.

પાકિસ્તાનમાં હિન્દુ સમુદાય અત્યાચારનો સામનો કરી રહ્યો છે

ખાસ વાત એ છે કે શારદા પીઠને બચાવવાને લઈને સુપ્રીમ કોર્ટ દ્વારા પણ આદેશ જારી કરવામાં આવ્યો હતો. આ મંદિર યુનેસ્કો દ્વારા માન્યતા પ્રાપ્ત સ્થળ છે. રિપોર્ટ અનુસાર, એવા સંકેતો મળી રહ્યા છે કે મંદિરની નજીક એક કોફી હાઉસ બનાવવામાં આવ્યું છે, જેનું ઉદ્ઘાટન આ નવેમ્બરમાં થવાનું છે. સરકારી સૂત્રોને ટાંકીને કહેવામાં આવી રહ્યું છે કે હિંદુઓ પરના આ અત્યાચારો માત્ર પાકિસ્તાન પૂરતા મર્યાદિત નથી. એવા અહેવાલો છે કે અહીંના સમુદાયને ટાર્ગેટ કિલિંગ, જમીન પર અતિક્રમણ, હત્યા વગેરે જેવા પડકારોનો સામનો કરવો પડે છે. આ દર્શાવે છે કે પાકિસ્તાનમાં હેરિટેજને બચાવવા માટે આંતરરાષ્ટ્રીય સ્તરે જે પ્રયાસો થઈ રહ્યા છે તે પૂરેપૂરી રીતે અસરકારક નથી થઈ રહ્યા. ઉપરાંત આ પ્રકારની ઘટનાઓ દર્શાવે છે કે પાકિસ્તાનમાં હિન્દુ સમુદાય અત્યાચારનો સામનો કરી રહ્યો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ