બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ધર્મ / which type shiva idol keep at home for happiness and prosperity know mythological rules

માન્યતા / ઘરમાં શિવજીની મૂર્તિ રાખતા પહેલાં આટલું ખાસ જાણી લેજો, નહીં તો જિંદગીમાં મચશે 'તાંડવ'!

Manisha Jogi

Last Updated: 08:08 AM, 5 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જે માટે અનેક લોકો ઘરમાં ભગવાન શંકરની અલગ અલગ મૂર્તિ તથા ફોટો લઈને આવે છે, તથા વિધિ વિધાન સાથે પૂજા કરીને તેમને પ્રસન્ન કરે છે.

  • સોમવારનો દિવસ ભગવાન ભોળેનાથને સમર્પિત
  • દરેક વ્યક્તિ ભગવાનને પ્રસન્ન કરીને તેમના આશીર્વાદ મેળવવા માંગે છે
  • ઘરમાં ભગવાન ભોળેનાથની કેવી મૂર્તિ રાખવી

સોમવારનો દિવસ ભગવાન ભોળેનાથને સમર્પિત છે. દરેક વ્યક્તિ ભગવાનને પ્રસન્ન કરીને તેમના આશીર્વાદ મેળવવા માંગે છે. જે માટે અનેક લોકો ઘરમાં ભગવાન શંકરની અલગ અલગ મૂર્તિ તથા ફોટો લઈને આવે છે, તથા વિધિ વિધાન સાથે પૂજા કરીને તેમને પ્રસન્ન કરે છે. ઘરમાં ભગવાન ભોળેનાથની કેવી મૂર્તિ રાખવી જોઈએ, તે અંગે અહીંયા જાણકારી આપવામાં આવી છે. 

ભગવાન શિવ ધ્યાન મુદ્રામાં
ધાર્મિક માન્યતા અનુસાર ઘરમાં ભગવાન શિવની ધ્યાન મુદ્રાવાળી મૂર્તિ રાખવાને શુભ માનવામાં આવે છે. આ મૂર્તિ બાળકોની સ્ટડી રૂમમાં પણ રાખી શકો છો. જેથી બાળકોમાં એકાગ્રતા વધશે અને ભણવામાં ધ્યાન પરોવી શકશે. 

ભગવાન શિવનો ફોટો
પૂજા ઘરમાં શિવ પરિવારનો ફોટો રાખવાથી પરિવારજનોમાં પ્રેમ તથા સ્નેહ જળવાઈ રહે છે અને ભગવાન ભોળાનાથ પ્રસન્ન થાય છે. 

ભગવાન શિવની અર્ધનારીશ્વર પ્રતિમા
ધાર્મિક માન્યતા અનુસાર જે ઘરમાં ભગવાન શિવની અર્ધનારીશ્વર પ્રતિમા હોય છે, જે ઘરમાં પતિ પત્નીના જીવનમાં કોઈપણ પ્રકારની મુશ્કેલી આવતી નથી. દાંપત્યજીવન સુખમયી રીતે પસાર થાય છે.

ભૂલથી પણ આ પ્રકારનો ફોટો ના રાખવો

  • ભગવાન શિવની તાંડવ કરતી તથા ક્રોધિત મુદ્રાની મૂર્તિ અથવા ફોટો ના રાખવો જોઈએ. નહીંતર ઘરમાં તણાવનો માહોલ બની શકે છે. 
  • માન્યતા અનુસાર ઘરમાં ભગવાન શિવના નટરાજ અવતારની મૂર્તિ ના રાખવી જોઈએ, જેથી ઘરમાં અશાંતિ ફેલાય છે. 
  • ધાર્મિક માન્યતા અનુસાર ઘરમાં ભગવાન શિવના રૌદ્ર સ્વરૂપની મૂર્તિ રાખવાથી ઘરનો માહોલ તણાવપૂર્ણ રહે છે. 

(DISCLAIMER: આ લેખમાં ધર્મને લગતી આ માહિતી માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે, તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ એ દરેકની આસ્થાનો વિષય છે. આથી અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. કોઈપણ પ્રકારની મુશ્કેલી સર્જાશે તો તે માટે VTV ગુજરાતી જવાબદાર નહીં રહે. આ લેખ માત્ર ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ