બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

VTV / What will happen after lockdown3 congress president sonia sandhi

કોરોના સંકટ / ન પેકેજ, ન કોઇ પ્લાન, લોકડાઉન-3 ને લઇને સોનિયા ગાંધીએ કેન્દ્ર સરકાર પર સાધ્યું નિશાન

Divyesh

Last Updated: 12:54 PM, 6 May 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષા સોનિયા ગાંધીએ  કોંગ્રેસ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરી છે. આ બેઠકમાં પૂર્વ પ્રધાનમંત્રી ડૉ. મનમોહનસિંહ અને પૂર્વ પાર્ટી અધ્યક્ષ રાહુલ ગાંધી સહિત દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત રહ્યાં છે. આ દરમિયાન સોનિયા ગાંધીએ મોદી સરકાર પર નિશાન સાધ્યું છે.

  • કોંગ્રેસ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે સોનિયા ગાંધીની બેઠક
  • કોરોના સંકટ અને લોકડાઉન પર મોદી સરકારને ઘેરી

સોનિયા ગાંધીએ મોદી સરકારને લોકડાઉનને લઇને આડે હાથ લેતા સવાલ પૂછ્યાં છે કે દેશમાં 17 મે બાદ શું ? મોદી સરકારની પાસે લોકડાઉનને લઇને આગળની રણનીતિ શું છે?

કેન્દ્ર પાસે રાહત પેકેજની માંગ

કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીની આ બેઠકમાં રાજસ્થાન, પંજાબ, છત્તીસગઢ અને પોંડીચેરીના મુખ્યમંત્રીઓ જાડાયા છે. આ બેઠકમાં કોંગ્રેસ શાસિત મુખ્યમંત્રીઓએ કેન્દ્ર પાસે રાહત પેકજેની માગ કરી છે. 

મનમોહનસિંહે કેન્દ્ર પર નિશાન સાધ્યું

આ બેઠકમાં પૂર્વ પ્રધાનમંત્રી ડૉ. મનમોહનિસંહ પણ ઉપસ્થિત રહ્યાં છે. જેમ કે સોનિય ગાંધીએ સવાલ કર્યો કે લોકડાઉન 3.0 પછી શું ? અમે પણ જાણવા ઇચ્છીએ છીએ કે સરકાર પાસે આગળનો શું પ્લાન છે. રાજ્યોના મુખ્યમંત્રીઓને લોકડાઉનના ત્રીજા તબક્કાની બાદની રણનીતિ અંગે જાણકારી તો હોવી જોઇએ. 

પંજાબના મુખ્યમંત્રીએ લોકડાઉનને લઇને ઉઠાવ્યાં સવાલ

પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે લોકડાઉન પર કેન્દ્રની દ્રષ્ટિકોણની ટીકા કરી છે. પંજાબના સીએમએ કહ્યું કે અમે બે સમિતિનું ગઠન કર્યું છે, એક લોકડાઉનના એકઝિટ પ્લાન માટે બીજી આર્થિક પુનરોદ્ધાર અંગેની રણનીતિ બનાવવા માટે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ