બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / What are you doing, all those messages reach Delhi', take a look at the bad roads, said CM Bhupendra Patel

મોટું નિવેદન / તમે શું કામ કરો છો, તે બધાં મેસેજ દિલ્હી સુધી પહોંચે છે', ખરાબ રોડ-રસ્તાને લઈ જુઓ શું બોલ્યા CM ભૂપેન્દ્ર પટેલ

Vishal Khamar

Last Updated: 11:57 PM, 21 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યમાં ખરાબ રોડ રસ્તા બાબતે મુખ્યમંત્રીનું નિવેદન આપ્યું છે કે આપણે રોડ રસ્તા બનાવ્યા છે અને એમાં ખાડો પડ્યો તો બુમ પડશે. ત્યારે બુમ પડે તો એ કામ કરવા જ પડશે. તેમજ તમે શું કામ કરો છો કેવું કરો છે એ બધા મેસેજ દિલ્હી સુધી પહોંચે એમ છે.

  • ખરાબ રોડ-રસ્તાને લઈ CMનું નિવેદન
  • રોડ પર ખાડા પડ્યા તો બુમ પડશે જ:CM
  • જો બુમ પડશે તો એ રોડ ફરી બનાવવો જ પડશે
  • જે કામ કરો એ સારી રીતે કરવા જ પડશે: CM

રાજ્યમાં ચોમાસામાં રોડ રસ્તા ધોવાતા ઠેર ઠેર ખાડ્યા પડ્યા છે નવા બનાવેલા રોડ પર સારી ગુણવત્તાવાળા ન હોવાથી બિસ્માર બનતા હોય છે ત્યારે આ મામલે ગાંધીનગરમાં મુખ્યમંત્રીએ કટાક્ષ કરતા કહ્યું કે આપણે જે રોડ રસ્તા  જે રોડ-રસ્તા બનાવ્યા છે તેમાં ખાડા પડ્યા તો બુમ પડશે. અને જો બુમ પડશે તો એ રોડ ફરી બનાવવો જ પડશે તમે શું કામ કરો છો કેવું કરો છો એ બધા મેસેજ દિલ્લી સુધી પહોંચે એટલે જે કામ કરો એ સારી રીતે કરવા જ પડશે તેવું મુખ્યમંત્રીએ જણાવ્યું હતું.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ