બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / અન્ય જિલ્લા / What an administration! Break on the decision in the counting hours of the transfer-promotion order of these officers today

યુ-ટર્ન / આ તો કેવો વહિવટ ! આજે જ આ અધિકારીઓની બદલી-બઢતીના ઓર્ડરના ગણતરીના કલાકોમાં નિર્ણય પર બ્રેક

Mehul

Last Updated: 11:04 PM, 29 December 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યમાં મત્સ્ય ઉદ્યોગના અધિકારીઓની થયેલી બદલી અચાનક અટકી જતા આશ્ચર્ય સર્જાયું છે. બુધવારે થયેલા કેટલાક બઢતી-બદલીના ઓર્ડેર ગણતરીના કલાકોમાં જ અટકી જતા વિવાદ

  • બઢતી-બદલી અચાનક જ રદ 
  • મત્સ્ય ઉદ્યોગ વિભાગમાં ચમત્કાર 
  • અચાનક બદલી -બઢતી અટક્યા 

 રાજ્યમાં મત્સ્ય ઉદ્યોગના અધિકારીઓની થયેલી બદલી અચાનક અટકી જતા આશ્ચર્ય સર્જાયું છે. બુધવારે થયેલા કેટલાક બઢતી-બદલીના ઓર્ડેર ગણતરીના કલાકોમાં જ અટકી જતા વિવાદ થયો છે. દિવસભર આ વિભાગમાં આ મુદાની ચર્ચાએ જોર પકડ્યું હતું 

રાજ્યમાં  મત્સ્ય ઉદ્યોગ વિભાગના 55 જેટલા મદદનીશ મત્સ્યોદ્યોગ અધિક્ષકને બઢતી અપાઈ હતી. તેમાંથી 11 અધિક્ષકને જાહેરહિતને ધ્યાનમાં રાખી બદલી, બઢતી કરવામાં આવ્યા હતા. અને એક અધિક્ષકને રિવર્ટ કરવાની શરતે બઢતી અપાઈ હતી. અચાનક જ બઢતી અટકાવવા ના રાજ્ય સરકારના નિર્ણયને લઈ તર્ક-વિતર્ક શરુ થયા છે. 


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ