બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / weekly rashifal 19-june to 25 june 2023

Weekly Rashifal / વાહ! નોકરીમાં પ્રમોશન, શેર માર્કેટમાં ફાયદો, જૂનના ત્રીજા સપ્તાહે આ 5 રાશિના જાતકોને ઘી-કેળાં

Bijal Vyas

Last Updated: 03:37 PM, 19 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જ્યોતિષ અનુસાર, આ અઠવાડિયુ અનેક રાશિઓ માટે શુભ રહેશે. તો આવો જાણીએ કે, જૂનના આ ત્રીજા અઠવાડિયામાં કઇ રાશિઓને ફાયદો થવાનો છે

  • આજથી અષાઢી ગુપ્ત નવરાત્રી શરુ 
  • આ 5 રાશિઓનો સમય શુભ રહેશે
  • આ રાશિના જાતકોને પરિવારના સાથથી મળશે લાભ 

Weekly Rashifal: જૂન મહિનાનો ત્રીજુ અઠવાડિયુ આજથી શરુ થઇ રહ્યુ છે. આ અઠવાડિયુ 19 જૂનથી 25 જૂન સુધી રહેશે. આ નવા અઠવાડિયાની સાથે જ આજથી અષાઢ ગુપ્ત નવરાત્રી શરુ થવા જઇ રહ્યુ છે. જ્યોતિષ અનુસાર, આ અઠવાડિયુ અનેક રાશિઓ માટે શુભ રહેશે. તો આવો જાણીએ કે, જૂનના આ ત્રીજા અઠવાડિયામાં કઇ રાશિઓને ફાયદો થવાનો છે. 

1. મેષ રાશિ 
આ અઠવાડિયે મેષ રાશિના જાતકોને સૌનો સાથ પ્રાપ્ત થશે. પરિવારની સાથે વધારે સમય વિતાવવાથી સારા પરિણામ મળી શકે છે. આર્થિક નિર્ણયો માટે આ અઠવાડિયુ સારુ છે, વેપારમાં પણ સારો લાભ પ્રાપ્ત કરી શકે છે. 

Tag | VTV Gujarati

2. મિથુન રાશિ 
આર્થિક લાભના યોગ બને છે. જૂના રોકાયેલા કાર્ય પૂર્ણ થશે, સ્વાસ્થ્યમાં સુધારો થશે, માનસિક શાંતિ પ્રાપ્ત થશે, નોકરીમાં બદલાભ કરવાથી લાભ થશે. 

3. તુલા રાશિ 
નોકરીમાં લાભ પ્રાપ્ત થઇ શકે છે. લવલાઇફ સારી રહેશે, સ્વાસ્થ્ય સારુ રહેશે, નોકરીમાં પ્રમોશન મળશે, પ્રોપર્ટી ખરીદવાનો યોગ બનશે. 

શુક્ર આજે બદલશે પોતાની રાશિ, આ 4 રાશિના જાતકોને થશે મોટો ધનલાભ | shukra  rashi parivartan 2020 shukra enters in leo or tula rashi give benefit to 4  zodiac sign

4. વૃશ્ચિક રાશિ
આ અઠવાડિયે વૃશ્ચિક રાશિના જાતકો માટે સારુ રહેશે, વડીલોનો સાથ મળી રહેશે. સુખ સુવિધાઓમાં વૃદ્ધિ થશે. વ્યાપારમાં પ્રસિદ્ધિ થશે. 

5. મીન રાશિ
મીન રાશિના જાતકોને નોકરી ધંધો સારો રહેશે. આર્થિક અવસરો મળી રહેશે. શેર માર્કેટમાં રોકાણ કરનારા વ્યક્તિઓને લાભ થશે. ધનલાભના યોગ છે. 

Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ