બ્રેકિંગ ન્યુઝ

logo
logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

logo

Air Indiaની એકસાથે 70થી વધુ ફ્લાઇટ્સ રદ

logo

ભાજપનો વિજય રથ આગળ વધી રહ્યો છે: PM મોદી

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

VTV / Extra / wedish-train-station-unique-job-vacancy

NULL / આ રેલ્વે સ્ટેશન પર માત્ર આટલું કામ કરવાના મળશે લાખો રૂપિયા

vtvAdmin

Last Updated: 09:09 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

ઓછામાં ઓછું કામ કરીને વધારે પૈસા મળે તો શું ખરાબી છે, પરંતુ આવી તક ખૂબ ઓછી મળે છે. હવે કોઇ તમને એમ કહે કે બસ લાઇટ ઑન-ઑફ કરવાની સેલેરી 1 લાખ 62 હજાર રૂપિયા મળશે તો વિશ્વાસ કરવો મુશ્કેલ હશે. આ કોઇ મજાક નથી. લાઇટ ઑન-ઑફ કરવાનું આ કામ સ્વીડનના ગોથેનબર્ગ એક રેલવે સ્ટેશનમાં છે. 
Image result for swedish train station unique job vacancy

એક મીડિયા અનુસાર આ કામ માટે દુનિયાભરથી લોકો અરજી કરી શકે છે. ખાસ વાત એ છે કે આ કામ માટે કોઇ ખાસ યોગ્યતાની જરૂર નથી. આ પોસ્ટ માટે વર્ષ 2025થી અરજી લેવામાં આવશે અને લોકોની નિયુક્તિ 2026 થી શરૂ થશે. જણાવી દઇએ કે 2026માં આ રેલવે સ્ટેશન આખું બનીને તૈયાર થઇ જશે. ન્યૂ કોર્સવાગેન ટ્રેન સ્ટેશનની ડિઝાઇન માટે એક સ્પર્ધા રાખી હતી. 
 
बस लाइट ऑन-ऑफ करने के मिल रहे 1 लाख 62 हजार रुपए महीना, इस रेलवे स्टेशन ने निकाली अनोखी भर्ती

સાઇમન ગોલ્ડિન અને જૈકબ સેનેબી નામના બે કલાકરોએ આ સ્પર્ધાને જીતીને 4.50 કરોડ રૂપિયાનું નામ પોતાને નામે કર્યું હતું. આ બંને કલાકારોએ જીતેલી રકમ પોતાની પર ખર્ચ ના કરીને કર્મચારી માટે વેકેન્સી નિકાળી છે. કારણ કે રેલવે સ્ટેશનમાં બીજું કોઇ કામ બચ્યું નહતું એટલા માટે લાઇટને ચાલુ અને બંધ કરવા માટે એક પદ બનાવવામાં આવ્યું. 
 

આ કામ કરનાર લોકોને બસ પ્લેટફોર્મ પર લાગેલી લાઇટને ડ્યૂટી શરૂ થવા પર ચાલુ કરવાની છે અને ડ્યૂટી પૂર્ણ થવા પર બંધ કરવાની છે. ગોલ્ડિન અને જૈકબે પુરસ્કાર રકમથી કર્મચારીને વેતન આપવાનો નિર્ણય કર્યો છે, એમનું કહેવું છે કે એ પુરસ્કારમાં જીતેલા પૈસાનું કોઇ સાચી જગ્યાએ રોકાણ કરશે જેનાથી નિયુક્ત કરવામાં આવેલા કર્મચારીઓને વેતનનું પ્રબંધ થઇ શકે. એમનું માનવું છે કે રોકાણથી જે રિટર્ન પ્રાપ્ત થશે એનાથી ઘણા વર્ષો સુધી કર્મચારીઓને વેતન મળતું રહેશે. જો કે એ વાતની જાણકારી મળી શકી નથી કે આ પદ માટે કેટલી ભરતીઓ થવાની છે. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ