બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / બિઝનેસ / watching tv has become expensive you will have to pay more to watch your favorite channel

બિઝનેસ / હવે TV જોવું પણ મોંઘું: સિરિયલથી લઈને ક્રિકેટ મેચની ચેનલોના વધી ગયા ભાવ, જાણો કેટલું વધશે બિલ

Manisha Jogi

Last Updated: 03:42 PM, 6 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઝી એન્ટરટેઈનમેન્ટ એન્ટરપ્રાઈઝ, સોની પિક્ચર્સ નેટવર્ક્સ ઈન્ડિયા અને વાયાકોમ 18 તથા અન્ય બ્રોડકાસ્ટર્સે ટીવી ચેનલની કિંમતોમાં વધારો કર્યો છે. TRAI રેટ કાર્ડ પર સતત નજર રાખી રહ્યું છે.

  • હવે TV જોવું પણ મોંઘું થઈ જશે
  • બ્રોડકાસ્ટર્સે ટીવી ચેનલની કિંમતોમાં વધારો કર્યો
  • TRAI રેટ કાર્ડ પર સતત નજર રાખી રહ્યું છે

ઝી એન્ટરટેઈનમેન્ટ એન્ટરપ્રાઈઝ, સોની પિક્ચર્સ નેટવર્ક્સ ઈન્ડિયા અને વાયાકોમ 18 તથા અન્ય બ્રોડકાસ્ટર્સે ટીવી ચેનલની કિંમતોમાં વધારો કર્યો છે. વાયાકોમ18ની ઈંડિયાકાસ્ટે ચેનલ્સની કિંમતમાં 20-25 ટકાનો વધારો કર્યો છે અને ઝી એન્ટરટેઈનમેન્ટે 10 ટકાનો વધારો કર્યો છે. સોનીએ 10-11 ટકાનો વધારો કર્યો છે. તમામ ચેનલોએ પ્રાઈસની જાહેરાત કરી નથી. આ નવી કિંમતો 1 ફેબ્રુઆરીથી લાગુ થશે. REO પબ્લિકેશનના 30 દિવસ પછી નવી કિંમત લાગુ કરવામાં આવશે. TRAI રેટ કાર્ડ પર સતત નજર રાખી રહ્યું છે. 

સૌથી વધુ કિંમત
TRAIએ NTO 3.0 લાગુ કરતા બ્રોડકાસ્ટર્સે કિંમતોમાં બીજી વાર વધારો કર્યો છે. ફેબ્રુઆરી 2023 પહેલા ટીવી ચેનલની કિંમત 3 વર્ષ સુધી સ્થિર હતી. બ્રોડકાસ્ટર્સ અને કેબલ ટીવી કંપનીઓ વચ્ચે વિવાદ થયા પછી કિંમતો વધારવામાં આવી, જેના કારણે બ્રોડકાસ્ટર્સે કેબલ ટીવી ઓપરેટર્સ માટે ટીવી સિગ્નલ બંધ કરી દીધા. 

બ્રોડકાસ્ટર્સે ચેનલો માટે લિસ્ટ અને બુકે કિંમતની જાહેરાત કરવાની રહે છે. મોટાભાગના ગ્રાહક સસ્તા બુકેની પસંદગી કરે છે. વાયાકોમ 18 પાસે સ્પોર્ટ્સ રાઈટ્સ હોવાને કારણે કિંમતમાં વધારો કરવામાં આવ્યો છે. વાયાકોમ 18 પાસે IPL, ડિજિટલ રાઈટ્સ, BCCI મીડિયા રાઈટ્સ, ક્રિકેટ સાઉથ આફ્રિકા મીડિયા રાઈટ્સ અને ઓલિમ્પિક 2024 શામેલ છે. 

ડિઝ્ની કિંમતમાં કરશે વધારો
ડિઝ્નીએ 3 બિલિયન ડોલરમાં ICC મીડાયા રાઈટ્સ ખરીદ્યા છે. ડિઝ્નીએ હજુ સુધી પ્રાઈસની જાહેરાત કરી નથી, BCCI મીડિયા રાઈટ્સ ગુમાવ્યા પછી ડિઝ્ની સ્ટાર આ બાબતે વિચારણા કરી રહ્યું છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ