બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / Watch Tim Cook's Reaction As Fan Brings Macintosh To Mumbai Store Opening

જુનું કોને ન ગમે / VIDEO : મુંબઈ એપલ સ્ટોર ઉદ્ધાટનમાં શખ્સ એવું લઈને પહોંચ્યો કે ટીમ કૂક મોં ફાડીને જોતા જ રહી ગયા, જબરા રાજી થયાં

Hiralal

Last Updated: 08:04 PM, 18 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મુંબઈ એપલ સ્ટોર ઉદ્ધાટનમાં એક ફેન સ્ટીવ જોબ્સના જમાનાનું એક જુનું કમ્પ્યુટર લઈને આવતાં તેના સીઈઓ ટીમ કૂક જોતા જ રહી ગયાં હતા.

  • મુંબઈમાં સીઈઓ ટીમ કૂકે ભારતમાં પહેલા એપલ સ્ટોરનું કર્યું ઉદ્ધાટન
  • ઉદ્ધાટનમાં એક ફેન સ્ટીવ જોબ્સના જમાનાનું લઈ આવ્યો કમ્પ્યુટર 
  • કમ્પ્યુટર જોતા ટીમ કૂક ખૂબ રાજી થઈ ગયા અને મોં ફાડીને જોતા જ રહી ગયા 

મંગળવારે મુંબઈના બાંદ્રા-કુર્લા કોમ્પલેક્સ (બીકેસી)માં ભારતના પ્રથમ એપલ રિટેલ સ્ટોરના ભવ્ય ઉદ્ઘાટન બાદ સીઈઓ ટીમ કૂક એક અજીબ રિએક્શનને કારણે ચર્ચામાં આવ્યાં હતા. 

શું બન્યું હતું એપલ સ્ટોરમાં 
એપલ સ્ટોરના ઉદ્ધાટનમાં એક વ્યક્તિ 33 વર્ષથી વધુ જૂનું એપલનું કમ્પ્યુટર લઈને આવતાં ટિમ કૂક મોં ફાડીને નવાઈથી જોઈ રહ્યાં હતા અને તેને ભેટી પડ્યાં હતા. કૂકને તો ઘડીભર વિશ્વાસ પણ ન આવ્યો કે આવું કોઈ કરી શકે. અને આ પ્રસંગે કૂકની પ્રતિક્રિયા જોવા જેવી હતી. 

સ્ટીવ જોબ્સના જમાનાનું કમ્પ્યુટર સંઘરી રાખ્યું 
કાળા ટર્ટલનેક અને પીળી ટોપી પહેરેલો એક માણસ સ્ટોરમાં પ્રવેશ્યો. પોતાની જાતને એપલના ઉત્પાદનોનો ડાઇહાર્ડ ફેન ગણાવતાં તેણે કહ્યું હતું કે સ્ટીવ જોબ્સે જ્યારથી એપલ કમ્પ્યુટરની સ્થાપના કરી છે ત્યારથી તેણે આ કમ્પ્યુટર સંઘરી રાખ્યું છે. 

મુંબઈમાં એપલના પહેલા સ્ટોરનું ઉદ્ધાટન 
એપલના સીઇઓ ટીમ કૂકે મુંબઈના બાંન્દ્રા કૂર્લામાં ભારતના પહેલા એપલ સ્ટોરનું ઉદ્ધાટન કરતાં જ આખો હોલ તાળીઓના ગડગડાટથી ગૂંજી ઉઠ્યો હતો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ