બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / વિશ્વ / Watch: Pakistani PM Shehbaz Sharif snatches umbrella from female officer in rain

ખોટો વ્યવહાર / VIDEO : પાકિસ્તાનના PMએ ન રાખ્યું પ્રોટોકોલનું ભાન, વરસાદમાં લેડી ઓફિસર પાસેથી પડાવી છત્રી

Hiralal

Last Updated: 09:24 PM, 22 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ફ્રાન્સના પેરિસમાં પાક. પીએમ શહબાઝ શરીફે પોતાને રિસિવ કરવા આવેલા લેડી ઓફિસર સાથે ખોટો વ્યવહાર કર્યો હતો જેનો એક વીડિયો વાયરલ થયો છે.

  • પાક. પીએમ શહબાઝ શરીફે લેડી ઓફિસરનું કર્યું અપમાન 
  • ફ્રાન્સના પેરિસમાં પ્રોટોકોલ ઓફિસર વરસાદમાં છત્રી લઈને મૂકવા આવતા
  • શરીફે છત્રી ઝૂંટવી લીધી, લેડી ઓફિસરને વરસાદમાં પલળવું પડ્યું 

  પાકિસ્તાનના પ્રધાનમંત્રી શહબાઝ શરીફે ફ્રાન્સના પેરિસમાં એક લેડી ઓફિસર સાથે ખરાબ વર્તાવ કર્યો હોવાનું એક વીડિયોમાં દેખાતું હતું. શહબાઝ શરીફ ન્યૂ ગ્લોબલ ફાઇનાન્સિંગ પેક્ટ સમિટમાં ભાગ લેવા ફ્રાન્સની રાજધાની પેરિસ પહોંચ્યા હતા. 

ફ્રાન્સની રાજધાની પેરિસમાં શરીફે લેડી ઓફિસર સાથે કર્યું ખરાબ વર્તન 
આ દરમિયાન પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. હકીકતમાં શરીફ એક પ્રોટોકોલ લેડી ઓફિસર સાથે ખરાબ વર્તન કરતા જોવા મળ્યાં હતા. પ્રોટોકોલ હેઠળ એક મહિલા અધિકારી પાકિસ્તાનના પીએમ શહબાઝને કાર સુધી લેવા આવે છે. આવી સ્થિતિમાં ભારે વરસાદ પડી રહ્યો છે. મહિલા અધિકારી છત્રી લઈને જતા જોવા મળે છે. વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે મહિલા અધિકારીને પીએમ શાહબાઝ મળી રહ્યા છે. ત્યારે પાકિસ્તાનના વડાપ્રધાન શેહબાઝ શરીફ મહિલા અધિકારી પાસેથી છત્ર આંચકીને આગળ વધી જાય છે અને આ દરમિયાન લેડી ઓફિસર વરસાદમાં પલળી જાય છે. 

વાયરલ થયો વીડિયો 
આ વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વીડિયો બાદ યૂઝર્સ શહબાઝ શરીફની ખૂબ ટીકા કરી હતી. 
કેટલાક યુઝર્સ એવા પણ છે જે પાકિસ્તાનની હાલની દુ:ખ માટે તેમને દોષી ઠેરવી રહ્યા છે. જો કે શાહબાઝ હજુ પણ આશા વ્યક્ત કરી રહ્યા છે કે ટૂંક સમયમાં જ દેશની આર્થિક સ્થિતિ પાટા પર આવી જશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ