બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

logo

રાહુલ ગાંધીના રાજા-મહારાજાઓ અંગેના નિવેદન મુદ્દે સી.આર.પાટીલે આપી પ્રતિક્રિયા, રાજા-મહારાજાઓને થયેલા અનુભવોથી જ તેઓ કોંગ્રેસથી દૂર થયા

VTV / Want to go on a date with a girlfriend but no job or money.. A person sent a MAIL to a BJP leader asking for help.

'ડેટ પર જવું પણ પૈસા નથી' / લો બોલો ! વ્યક્તિએ ગર્લફ્રેન્ડ સાથે ફરવા જવા માટે નેતાને મેઈલ કરીને માંગી વિચિત્ર મદદ, મંત્રી પણ આવી ગયા ટેન્શનમાં

Pravin Joshi

Last Updated: 06:19 PM, 31 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તેમજેન ઇમના અલોંગને એક મેઇલ મળ્યો જેમાં લખ્યું હતું કે, 'સર, 31મી ઓક્ટોબરે હું મારી ડ્રીમ ગર્લ્સ સાથે પહેલીવાર ડેટ પર જઈ રહ્યો છું પણ મારી પાસે કોઈ કામ નથી. મને તમારી મદદની જરૂર છે, કૃપા કરીને કંઈક કરો.' તેને મળેલા આ મેઇલને શેર કરીને, તેમજેન ઇમના અલોંગે લોકોનો અભિપ્રાય માંગ્યો.

  • એક વ્ચક્તિએ નેતાને મેઈલ કરી માંગી વિચિત્ર મદદ
  • મેઈલનો સ્ક્રિનશોટ સોશિયલ મીડિયામાં થયો વાયરલ
  • મેઈલ મામલે નેતાએ લોકોનો અભિપ્રાય માંગ્યો

નાગાલેન્ડ સરકારના મંત્રી તેમજેન ઇમના અલોંગ તેમના મજેદાર નિવેદનો અને પોસ્ટ્સ માટે ઘણીવાર સમાચારમાં રહે છે. તે મંતવ્યોને મનોરંજક રીતે રજૂ કરવાના હોય કે પછી પ્રશ્નોના યોગ્ય જવાબો આપવાનું હોય... દરેક વ્યક્તિ તેમજેન ઇમના અલોંગની રમૂજની ભાવનાની પ્રશંસા કરે છે. હવે એક વ્યક્તિએ તેમજેન પાસે વિચિત્ર માંગ કરી હતી જેના પર તે મૂંઝવણમાં પડી ગયા અને લોકોને પૂછ્યું કે હવે શું કરવું જોઈએ? તેમજેન ઇમના અલોંગને એક મેઇલ મળ્યો જેમાં લખ્યું હતું કે, 'સર, 31મી ઓક્ટોબરે હું મારી ડ્રીમ ગર્લ્સ સાથે પહેલીવાર ડેટ પર જઈ રહ્યો છું પણ મારી પાસે કોઈ કામ નથી. મને તમારી મદદની જરૂર છે, કૃપા કરીને કંઈક કરો.' તેને મળેલા આ મેઇલને શેર કરીને, તેમજેન ઇમના અલોંગે લોકોનો અભિપ્રાય માંગ્યો.

Temjen Imna Along એ મેલ શેર કર્યો

મેઇલનો સ્ક્રીનશોટ શેર કરતા તેમજેન ઇમના અલોંગે લખ્યું કેટલાક લોકોએ મદદ કરવાની સલાહ આપી તો કેટલાકે નોકરીનું કહ્યું. જો કે, કેટલાક એવા હતા જેમણે મજાકમાં તેમજેન ઇમના અલોંગને ડેટ પર જવાની સલાહ આપી હતી. જો કે આ ટ્વીટ વાયરલ થયા બાદ તેમજેન ઇમના અલોંગે તેને ડીલીટ કરી દીધું હતું, પરંતુ ત્યારબાદ આ પોસ્ટ અને મેઈલનો સ્ક્રીનશોટ લોકો સુધી પહોંચી ગયો હતો. Temjen Imna Along એ આ પોસ્ટ શા માટે કાઢી નાખી તે વિશે કોઈ માહિતી શેર કરી નથી, કે તેણે મોકલનારને કઈ મદદ પૂરી પાડી છે તે પણ જણાવ્યું નથી.

અપમાન ન કરવું જોઈએ

જો કે, કેટલાક લોકોએ તેમજેન ઇમના અલોંગની પોસ્ટ પર પ્રતિક્રિયા આપતાં એમ પણ કહ્યું કે તેણીએ તમારી મદદ માંગી હતી, તમે મદદ કરી હોત કે ન કરી હોત પરંતુ તેનું આ રીતે અપમાન ન કરવું જોઈએ. Temzen Imna Along સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને લોકો તેને તેની ફની પોસ્ટ્સ માટે ખૂબ પસંદ કરે છે. X પર 312k ફોલોઅર્સ છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ