બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

logo

રાહુલ ગાંધીના રાજા-મહારાજાઓ અંગેના નિવેદન મુદ્દે સી.આર.પાટીલે આપી પ્રતિક્રિયા, રાજા-મહારાજાઓને થયેલા અનુભવોથી જ તેઓ કોંગ્રેસથી દૂર થયા

VTV / સ્પોર્ટસ / Cricket / virat kohli crossed 1000 crore net worth know the income

ના હોય! / કોહલીની 'વિરાટ' કમાણી: નેટવર્થ પહોંચી 1000 કરોડને પાર, 1 Insta પોસ્ટના મળે છે 8થી 9 કરોડ

Arohi

Last Updated: 02:26 PM, 19 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Virat Kohli Net Worth: વિરાટ કોહલી ક્રિકેટની સાથે સાથે પોતાની કમાણીના કારણે પણ ચર્ચામાં રહે છે. કિંગ કોહલીની નેટવર્થ 1000 કરોડના પાર પહોંચી ગઈ છે. જાણો શું છે તેનો ઈનકમ સોર્સ

  • કમાણીના કારણે સતત ચર્ચામાં રહે છે કોહલી 
  • 1000 કરોડના પાર પહોંચી કોહલીની નેટવર્થ 
  • જાણો શું છે તેનો ઈનકમ સોર્સ 

ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર બેટ્સમેન અને પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી કમાણીના મામલામાં રેકોર્ડ બનાવી રહ્યા છે. વિરાટ કોહલીએ કમાણીના મામલે નવો રેકોર્ડ કાયમ કર્યો છે. તેની નેટવર્થ 1000 કરોડ રૂપિયાના પાર પહોંચી ગઈ છે. 

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Virat Kohli (@virat.kohli)

સ્ટોક ગ્રે નામની કંપની અનુસાર, વિરાટ કોહલીની હાલની નેટવર્થ 1050 કરોડ રૂપિયા થઈ ગઈ છે. ક્રિકેટ ઉપરાંત વિરાટ કોહલી પોતાના રેસ્ટોરન્ટ બિઝનેસ અને બ્રાન્ડ એડોર્સમેન્ટથી ખૂબ કમાણી કરે છે. વિરાટ કોહલી BCCIના A પ્લસ કોન્ટ્રાક્ટમાં શામેલ છે. તેના દ્વારા તેને વાર્ષિક સાત કરોડ રૂપિયા મળે છે. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Virat Kohli (@virat.kohli)

IPLની એક સીઝનમાં મળે છે 15 કરોડ 
વિરાટ કોહલીને તેમની IPL ટીમ RCBથી એક સીઝન માટે 15 કરોડ રૂપિયા મળે છે. વિરાટ કોહલી સોશિયલ મીડિયાની મદદથી પણ ખૂબ કમાણી કરે છે. ઈન્સ્ટાગ્રામ પર વિરાટ કોહલીની એક પોસ્ટની કિંમત 8.9 કરોડ રૂપિયા છે. ત્યાં જ એક ટ્વીટ માટે તે 2.5 કરોડ રૂપિયા લે છે. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Virat Kohli (@virat.kohli)

બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ દ્વારા 175 કરોડની કમાણી 
વિરાટ કોહલી બ્રાન્ડ એન્ડોર્સમેન્ટથી લગભગ 175 કરોડ રૂપિયાની કમાણી કરે છે. તેમણે અમુક સ્ટાર્ટઅપ્સમાં પણ રોકાણ કરેલું છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ