બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / viral video bigg boss 16 fame archana gautam got beaten at congress office in delhi

ભારે કરી! / VIDEO: બિગ બોસ ફેમ અર્ચના ગૌતમ સાથે કોંગ્રેસ કાર્યાલય બહાર મારામારી, મહિલાઓએ વાળ ખેંચી-ખેંચીને ફટકારી, પિતા સાથે પણ ધક્કા-મુક્કી

Arohi

Last Updated: 12:29 PM, 30 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Archana Gautam Viral Video: અર્ચના ગૌતમનો આરોપ છે કે તે મહિલા આરક્ષણ બિલને લઈને પાર્ટી અધ્યક્ષ ખરગે અને પ્રિયંકા ગાંધીને શુભકામના આપવા પહોંચી હતી ત્યારે તેમની સાથે મારપીટ થઈ.

  • અર્ચના ગૌતમ સાથે કોંગ્રેસ કાર્યાલય બહાર મારામારી
  • મહિલાઓએ વાળ ખેંચી-ખેંચીને ફટકારી
  • પિતા સાથે પણ ધક્કા-મુક્કી

રિયાલિટી ટીવી શૉ બિગ બોસનો ભાગ રહી ચુકેલી એક્ટ્રેસ અર્ચના ગૌતમની સાથે હાલમાં જ AICCની ઓફિસની બહાર અમુક મહિલાઓએ ખરાબ વર્તન કર્યું. આ મહિલાઓએ અર્ચના ગૌતમના વાળ ખેચ્યા અને તેમની સાથે ધક્કા-મુક્કી કરી. 

કોંગ્રેસની પૂર્વ લોકસભા સાંસદ અર્ચના ગૌતમ પોતાના પિતાની સાથે 29 સપ્ટેમ્બરે અખિલ ભારતીય કોંગ્રેસ કમીટીના ઓફિસ પહોંચી હતી. એક્ટ્રેસને ઓફિસમાં એન્ટ્રી ન આપવામાં આવી. પરંતુ તેમની સાથે ખરાબ વર્તન કરવામાં આવ્યું. ઘટનાનું ફૂટેજ ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યું છે. 

પ્રિયંકા ગાંધીને શુભકામના આપવા પહોંચી હતી અર્ચના ગૌતમ 
અર્ચના ગૌતમનો આરોપ છે કે તે મહિલા આરક્ષણ બિલને લઈને પાર્ટી અધ્યક્ષ ખરગે અને પ્રિયંકા ગાંધીને શુભકામના આપવા પહોંચી હતી. જ્યારે તેમની સાથે મારામારી કરવામાં આવી હતી. 

અર્ચનાએ આ મામલા પર મીડિયા સાથે વાત કરવાનો ઈનકાર કરી દીધો છે પરંતુ વાયરલ થઈ રહેલા ફોટો અને વીડિયો બધુ જ કહી રહ્યા છે. એક્ટ્રેસે આ ઘટના વિશે કહ્યું છે કે તે શાંત નહીં બેસે અને આ મામલા પર આગળ લડશે. અર્ચનાનું કહેવું છે કે મારી સાથે ખૂબ ખરાબ થયું છે. 

અર્ચના ગૌતમ કરાવી શકે છે કેસ 
સૂત્રો અનુસાર અર્ચના ગૌતમ આ ઘટના પર 30 સપ્ટેમ્બરે એક પ્રેસ કોન્ફરન્સ કરાવી શકે છે અને મેરઠમાં આ મામલાને લઈને કેસ નોંધાવી શકે છે. જોકે હજુ સુધી આ મામલામાં કોઈ ઓફિશ્યલ જાણકારી સામે નથી આવી. જણાવી દઈએ કે આ પહેલા માર્ચ મહિનામાં અર્ચનાના પિતાએ પ્રિયંકા ગાંધી વાડ્રાના પીએ વિરૂદ્ધ મેરઠના પરતાપુર વિસ્તારમાં કેસ નોંધાવ્યો હતો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ