બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / Violation of traffic rules is punishable, special drive will last for 1 month across Gujarat, DGP gave strict order

BIG NEWS / ટ્રાફિકના નિયમ તોડયા એટલે દંડ પાક્કો, ગુજરાતભરમાં 1 મહિના સુધી ચાલશે સ્પેશિયલ ડ્રાઈવ, DGPએ આપ્યો કડક આદેશ

Vishal Khamar

Last Updated: 10:53 PM, 24 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઈસ્કોન બ્રિજ અકસ્માત બાદ પોલીસની સ્પેશિયલ ડ્રાઈવ કરવામાં આવી હતી. ત્યારે રાજ્યભરમાં એક માસ સુધી ઓવર સ્પીડ સહિતનાં ટ્રાફિક નિયમ અંગે સ્પેશિયલ ડ્રાઈવ કરવામાં આવશે.

  • ઈસ્કોન બ્રિજ અકસ્માત બાદ પોલીસની સ્પેશિયલ ડ્રાઈવ
  • રાજ્યભરમાં એક માસ સુધી સ્પેશિયલ ટ્રાફિક ડ્રાઈવ યોજાશે
  • સ્ટંટ કરતા લોકો વિરુદ્ધ પોલીસ કરશે કાર્યવાહી

 ઈસ્કોન બ્રિજ અકસ્માતમાં નવ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યા બાદ એકાએક રાજ્યમાં એક માસ સુધી ઓવર સ્પીડ સહિતનાં ટ્રાફિક નિયમ અંગે સ્પેશિયલ ડ્રાઈવ શરૂ કરવાની કાર્યવાહી કરી છે. ત્યારે પોલીસ દ્વારા સ્ટંટ કરતા લોકો વિરૂદ્ધ પણ કાર્યવાહિ કરશે. ત્યારે રાજ્ય પોલીસ વડાએ સ્પેશિયલ ડ્રાઈવનાં આદેશ આપ્યા છે. 

હાઇવે એક સ્પીડ અલગ અલગ. અમદાવાદના SG હાઈવે પર સ્પીડ લિમિટ અલગ અલગ જોવા મળી રહી છે જેના કારણે વાહન ચાલકો અસમંજસમાં હોય છે અને અકસ્માતની વણઝાર લાગે છે. ત્રણ બ્રિજ પર અલગ અલગ સ્પીડ લિમિટ થી તંત્રની કામગીરી પર ફરી સવાલ ઉઠ્યાં છે. 
ત્રણ બ્રિજ પાર અલગ અલગ સ્પીડ લિમિટ 
ઇસ્કોન બ્રિજ અકસ્માત બાદ વાહનો ની સ્પીડ ને લઇ અનેક સવાલો ઉભા થયા છે ક્યાંક નબીરાઓ ઓવર સ્પીડ માં કાર હંકારે છે તો બીજી તરફ તંત્ર દ્વારા એક જ હાઇવે પર ના ત્રણ બ્રિજ પાર અલગ અલગ સ્પીડ લિમિટ રાખવામાં આવી છે. ત્રણ ઓથોરિટીએ બનાવેલા બ્રિજ પર સ્પીડ લિમિટ અલગ અલગ છે.

ઓવરસ્પીડમાં અકસ્માત સર્જાવાનો ભય
 ત્રણ બ્રિજ એક બાદ એક આવે છે પરંતુ સ્પીડ લિમિટ એક સરખી ન હોવાને કારણે વાહન ચાલકો મુંઝવણમાં હોય છે. જો સ્પીડ ધીમી કરે તો ઓવરસ્પીડમાં આવતા વાહન ચાલકો અડફેટે લઇ અકસ્માત સર્જવાનો ભય રહે છે. વાહનો ચાલકો સાથે વાત કરતા તેઓ એ જણાવ્યું હતું કે એક હાઇવે છે તો સ્પીડ એક સરખી કરવી જોઈએ જેથી અકસ્માત ઓછા થાય . 

અકસ્માત અટકાવવા ટ્રાફિક પોલીસે 9 સ્પીડ ગન વસાવી પરંતુ 
4 માસમાં સ્પીડ ગનથી માત્ર 156 જ ઈ મેમો જનરેટ કરાયા .. નેશનલ અને સ્ટેટ હાઇવે દ્વારા બનાવેલ બ્રિજ પર અલગ અલગ સ્પીડ લિમિટ ને કારણે લોકો ને હાલાકી પડી રહી છે ત્યારે હવે તંત્ર ક્યારે આ પસીડ લિમિટ ને લઇ કામગીરી કરે છે તે જોવાનું રહ્યું .

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ