બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

logo

રાહુલ ગાંધીના રાજા-મહારાજાઓ અંગેના નિવેદન મુદ્દે સી.આર.પાટીલે આપી પ્રતિક્રિયા, રાજા-મહારાજાઓને થયેલા અનુભવોથી જ તેઓ કોંગ્રેસથી દૂર થયા

VTV / Vinesh Phogat did not get a visa for training abroad, the problem increased before the Acial Games trial

ટોક્યો ઓલિમ્પિક / રેસલર વિનેશ ફોગાટ સાથે બની ચોંકાવનારી ઘટના, લોકોના મનમાં એક જ સવાલ, હવે શું થશે?

Pravin Joshi

Last Updated: 04:01 PM, 4 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ટોક્યો ઓલિમ્પિકમાં મેડલની પ્રબળ દાવેદાર ગણાતી ભારતીય મહિલા કુસ્તીબાજ વિનેશ ફોગાટ મંગળવારે ટોક્યોની ફ્લાઇટ ચૂકી ગઈ હતી. વિનેશ ફ્રેન્કફર્ટથી ઉડાન ભરવાની હતી પરંતુ તેના યુરોપીયન વિઝા એક દિવસ પહેલા જ સમાપ્ત થઈ ગયા હતા જેના કારણે તે ટોક્યો જઈ શકી ન હતી.

  • વિનેશ ફોગાટ મંગળવારે ટોક્યોની ફ્લાઇટ ચૂકી ગઈ 
  • વિદેશમાં ટ્રેનિંગ માટે વિનેશ ફોગાટને ન મળ્યા વિઝા
  • યુરોપીયન વિઝા એક દિવસ પહેલા સમાપ્ત થઈ ગયા હતા 

ટોક્યો ઓલિમ્પિકમાં મેડલની પ્રબળ દાવેદાર ગણાતી ભારતીય મહિલા કુસ્તીબાજ વિનેશ ફોગાટ મંગળવારે ટોક્યોની ફ્લાઇટ ચૂકી ગઈ હતી. વિનેશ ફ્રેન્કફર્ટથી ઉડાન ભરવાની હતી પરંતુ તેના યુરોપીયન વિઝા એક દિવસ પહેલા જ સમાપ્ત થઈ ગયા હતા જેના કારણે તે ટોક્યો જઈ શકી ન હતી. હવે તે બુધવારે ટોક્યો પહોંચશે. જણાવી દઈએ કે ફોગાટ હંગેરીમાં તેના કોચ વોલર અકોસ પાસેથી ટ્રેનિંગ લઈ રહી હતી. તે મંગળવારે ટોક્યો પહોંચવાની હતી પરંતુ તે ટોક્યોની કનેક્ટિંગ ફ્લાઈટમાં બેસી શકે તે પહેલા તેને ફ્રેન્કફર્ટ એરપોર્ટ પર રોકી દેવામાં આવ્યો હતો.

વિનેશ ફોગાટ બની 2020 ઓલમ્પિક માટે ક્વૉલીફાય થનારી પ્રથમ ભારતીય રેસલર | Vinesh  Phogat qualifies for Tokyo Olympics 2020

બુધવારે ટોક્યો પહોંચશે

દરમિયાન ભારતીય ઓલિમ્પિક એસોસિએશન (IOA)ના સૂત્રોએ એક સમાચાર એજન્સીને જણાવ્યું કે આ મુદ્દો ઉકેલાઈ ગયો છે અને તે બુધવારે ટોક્યો પહોંચશે. સૂત્રએ કહ્યું, તે જાણી જોઈને કરવામાં આવ્યું ન હતું, તે એક ભૂલ હતી. જે બાદ ફ્રેન્કફર્ટમાં ભારતીય વાણિજ્ય દૂતાવાસ મામલો થાળે પાડવા એરપોર્ટ પહોંચી ગયો હતો. વિનેશ આવતીકાલે ટોક્યોમાં હશે. વિનેશને 53 કિગ્રા મહિલાઓની ફ્રી સ્ટાઇલ કેટેગરીમાં ગોલ્ડ મેડલની દાવેદાર તરીકે ગણવામાં આવે છે.

વિનેશ ફોગાટ બની 2020 ઓલમ્પિક માટે ક્વૉલીફાય થનારી પ્રથમ ભારતીય રેસલર | Vinesh  Phogat qualifies for Tokyo Olympics 2020

વિનેશ ફોગાટ માટે મુશ્કેલી વધી

થોડા સમય પહેલા બ્રિજભૂષણ સિંહનો વિરોધ કરી રહેલા કુસ્તીબાજો હવે મેટ પર પાછા ફરવાની તૈયારી કરી રહ્યા છે. એશિયન ગેમ્સ માટે ખેલાડીઓએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ ગેમ્સ માટે ટૂંક સમયમાં ટ્રાયલ યોજાવા જઈ રહી છે. ધરણા પર બેઠેલા ખેલાડીઓ ટ્રેનિંગ માટે વિદેશ જવા માંગતા હતા, જેના માટે તેમને મંજૂરી મળી હતી. ત્રણ વખતની કોમનવેલ્થ ચેમ્પિયન વિનેશ ફોગાટ માટે મુશ્કેલી એ છે કે તેને હંગેરી જવા માટે વિઝા મળી શક્યા નથી.

મહિલા પહેલવાનોનું યૌન શોષણ કરે છે', બૃજભૂષણને દોષ દેતા રડી પડી વિનેશ ફોગાટ,  દિલ્હીમાં 'દંગલ' | Vinesh Phogat cries blaming Brijbhushan for sexual  exploitation of women pioneers

વિનેશ ફોગાટને વિઝા ન મળ્યા 

વિનેશ શનિવારે કઝાકિસ્તાનના બિશ્કેકમાં પ્રશિક્ષણ શિબિરમાં ભાગ લેવા જવાની હતી, પરંતુ તેનો પાસપોર્ટ હજુ પણ હંગેરિયન એમ્બેસીમાં અટવાયેલો છે. વિનેશ પાસે ઈ-વિઝા છે. આ બાબતની માહિતી રમતગમત મંત્રાલય તેમજ વિદેશ મંત્રાલયને આપવામાં આવી હતી. TOPS અને SAI અધિકારીઓએ વિદેશ મંત્રાલયને આ મામલાને વહેલામાં વહેલી તકે ઉકેલવા જણાવ્યું હતું.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ