બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

logo

રાહુલ ગાંધીના રાજા-મહારાજાઓ અંગેના નિવેદન મુદ્દે સી.આર.પાટીલે આપી પ્રતિક્રિયા, રાજા-મહારાજાઓને થયેલા અનુભવોથી જ તેઓ કોંગ્રેસથી દૂર થયા

VTV / સ્પોર્ટસ / Cricket / video: splits over lorcan tucker converting disastrous review into loo break eng vs ire

VIDEO / DRSનું બહાનું કરીને ટોઇલેટ ભાગી ગયો ખેલાડી! ક્રિકેટના મેદાનની વચ્ચે થયો ગજબ ખેલ, જુઓ વીડિયો

Bijal Vyas

Last Updated: 12:41 PM, 4 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ENG vs IRE Testની વચ્ચે આયરલેન્ડના કેપ્ટને DRS ફક્ત એટલા માટે લીધુ કારણ તેના વિકેટ કિપરને ટોયલેટ જવુ હતું... આ વીડિયો થયો વાયરલ

  • ઇંગ્લેન્ડ અને આયરલેન્ડની ટેસ્ટ મેચ વચ્ચે બની હાસ્યસ્પદ ઘટના 
  • આયરલેન્ડના કેપ્ટન અને ખેલાડીઓએ LBW આઉટની અપીલ કરી
  • પોપ ઇંગ્લેન્ડમાં સૌથી ઝડપી બમણો શતક લગાવનારો બેટ્સમેન બની ગયો

Funny Cricket video: ક્રિકેટના મેદાન પર ક્યારેક ક્યારેક એવી પણ ઘટના ઘટી જાય છે. જેને જોઇને ફેન્સની હસવુ રોકાતુ નથી. હવે એવુ જ કઇ બન્યુ છે. જી, હાં ઇંગ્લેન્ડ અને આયરલેન્ડ (ENG vs IRE Test)ની વચ્ચે રમવામાં આવી રહેલી એક માત્ર ટેસ્ટ મેચ દરમિયાન થયુ હતુ. હવે આયરલેન્ડના કેપ્ટને DRS ફક્ત એટલા માટે લીધુ કારણ કે તેમણે વિકેટ કિપરને ટોયલેટ જવુ હતુ. 

હકીકતમાં થયુ એવુ કે જ્યારે જે રુટ બેટિંગ કરવા આવ્યા અને 2 રન બનાવીને રમી રહ્યા હતા. ઇંગ્લેન્ડની ઇંનિંગ્સ 64મી ઓવર ચાલી રહી હતી. તે ઓવરમાં બોલર ગ્રાહમ હ્યૂમના બોલ રુપને રિવર્સ શોટ મારવાના પ્રયત્ન કર્યો પરંતુ બોલ તેના પેડ પર લાગી.. 

 

તેવામાં આયરલેન્ડના કેપ્ટન અને ખેલાડીઓએ LBW આઉટની અપીલ કરી, જેના એમ્પાયરે નકારી દીધુ. પરંતુ એ જાણવા છંતા કે બોલ સ્ટંપને નથી લાગ્યો અને બોલ પિચની લાઇનથી બહાર ટપ્પી ખાઇ છે. ત્યાર બાદ પણ આયરલેન્ડના કેપ્ટને DRS લેવાનો નિર્ણય લીધો. 

જેવો જ આયરલેન્ડના કેપ્ટને DRS લીધો, તેમ જ વિકેટ કિપર લોર્કન ટકર પવેલિયનની બાજુ ભાગ્યો. સોશિયલ મીડિયા પર આ વીડિયો ખૂબ જ વાયરલ થયો છે. ત્યાં DRSનો નિર્ણય ઇંગ્લેન્ડના પક્ષમાં રહ્યો. જ્યારે થર્ડ એમ્પાયરના રુટને નોટ આઉટ કરી દીધો અને રમત શરુ થવાની હતી પરંતુ વિકેટ કિપર હજી સુધી મેદાનમાં આવ્યો ન હતો, જેના કારણે મેચ શરુ થવામાં થોડુ મોડુ થયું હતુ. 

ત્યાં રુટ ભલે જ ઇંગ્લેન્ડની ઇનિંગ્સ દરમિયાન ફક્ત 56 રન જ બનાવી શક્યા, પરંતુ તેમણે પોતાના ટેસ્ટ કરિયરમાં 11000 રન પુરા કરી લીધા. ત્યાં મેચમાં ઓલી પોલે 208 બોલ પર 205 રનની ઇનિંગ રમી, પોપ ઇંગ્લેન્ડમાં સૌથી ઝડપી બમણો શતક લગાવનારો બેટ્સમેન બની ગયો. ઇંગ્લેન્ડે પોતાની પહેલી ઇનિંગમાં 524 રન 4 વિકેટ બનાવી હતી. તો બીજી અને આયરલેન્ડે પોતાની ઇનિંગમાં 172નો સ્કોર બનાવ્યો હતો. હજી બીજા દિવસની મેચ ખતમ થવા સુધી આયરલેન્ડે 3 વિકેટ પર 97 રન બનાવી લીધા હતા. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ