બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / VIDEO: Scene similar to Dhoom movie in Kutch! See how a biker steals from a moving truck

વાયરલ / VIDEO : કચ્છમાં તો ધૂમ મૂવી જેવો જ સીન! ચાલુ ટ્રકમાંથી બાઇકસવારે જુઓ કઈ રીતે કરી ચોરી

Vishal Khamar

Last Updated: 07:52 PM, 24 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કચ્છમાં કંડલા નજીક હાઈવે પર ટ્રકમાંથી ચોરીના કરતા એક શખ્સનો વીડિયો વાયરલ થયો છે. ત્યારે ટ્રકમાંથી માલની ચોરી કરી તસ્કરો બાઈક પર ફરાર થઈ જવા પામ્યા હતા.

  • કચ્છમાં કંડલા નજીક હાઈવે પર ચાલુ ટ્રકમાંથી થઈ ચોરી
  • ટ્રકમાંથી માલની ચોરી કરી તસ્કરો બાઈક પર ફરાર
  • કંડલા-ગાંધીધામ વિસ્તારોમાં ચોરીની ફરિયાદોને લઈ પોલીસ એલર્ટ મોડમાં

 કચ્છમાં કંડલા નજીક હાઈવે પર ટ્રકમાંથી ચોરીના કરતા એક શખ્સનો વીડિયો વાયરલ થયો છે. ત્યારે ટ્રકમાંથી માલની ચોરી કરી તસ્કરો બાઈક પર ફરાર થઈ જવા પામ્યા હતા. તસ્કરોએ ચાલુ ટ્રકમાંથી શખ્શોએ ધુમ સ્ટાઈલમાં ચોરીને અંજામ આપ્યો હતો. ત્યારે કંડલા-ગાંધીધામ હાઈવે વિસ્તારોમાં ચોરીની ફરિયાદોને લઈ પોલીસ એલર્ટ મોડમાં આવી જવા પામી છે. કચ્છમાં કંડલા નજીક હાઈવે પર ચાલુ ટ્રકમાંથી ચોરી થતા ટ્રક ચાલકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો. ટ્રકમાંથી તસ્કરો માલ-સામાનની ચોરી કરી ફરાર થઈ જવા પામ્યા હતા. તસ્કરો દ્વારા ચાલુ ટ્રકમાંથી શખ્સોએ ધુમ સ્ટાઈલમાં ચોરીને અંજામ આપ્યો હતો.

હાઇવે પર ચાલુ ટ્રકમાં ધુમ સ્ટાઈલમાંથી ચોરી

કચ્છ-કંડલા હાઈવે પર ધુમ સ્ટાઈલમાં આવેલા શખ્સો દ્વારા ચાલુ ટ્રકમાંથી માલ-સામાનની ચોરી કરતો વીડિયો વાયરલ થવા પામ્યો છે. ત્યારે કંડલા હાઈવે નજીક ચોરો દ્વારા ટ્રકમાંથી માલ  સામાનની ચોરી કરી ચોરેલો માલ બાઈક પર જ ઉઠાવીને ફરાર થઈ ગયા હતા. ટ્રકમાંથી માલ-સામાનની ચોરીના બનાવોની ફરિયાદ પોલીસ મથકે ટ્રકમાંથી માલની ચોરીની ફરિયાદોને લઈ પોલીસ દ્વારા તે ચોરોને ઝડપી પાડવાની તજવીજ હાથ ધરી છે. કંડલા-ગાંધીધામ પોલીસ દ્વારા ટ્રક ચાલકોની ફરિયાદને લઈને ચોરોને પકડવાની તજવીજ હાથ ધરી છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ