બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Video of youth with weapon in Bijapur of Mehsana goes viral

મહેસાણા / વિજાપુરમાં યુવકે ખિસ્સામાંથી છરી કાઢી કર્યા સીનસપાટા, વીડિયો વાયરલ થતાં પોલીસે જુઓ શું કર્યું

Kishor

Last Updated: 11:42 PM, 14 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પોલીસની હાજરીમાં જ છરી બતાવતો હોવાનો વીડિયો વાયરલ થયા બાદ પોલીસે મહેસાણા પંથકના શખ્સને દબોચી લીધો છે.

  • મહેસાણાના વિજાપુરમાં યુવાનનો વીડિયો વાયરલ
  • કમરમાં છરી રાખેલો વીડિયો વાયરલ
  • વીડિયોમાં બે પોલીસકર્મી પણ જોવા મળ્યા

મહેસાણાના વિજપુરમાં યુવકે પોલીસની હાજરીમાં બાઈક પર બેસી પોતાની કમરમાં રાખેલ છરી કાઢી રોફ જમાવતો હોય તેવો વીડિયો સોશિયલ મીડિયા પર મુક્યો હતો. આશિષ ઠાકોર નામના યુવકે  વીડિયો બનાવ્યો હતો. જે વીડિયો વાયરલ થતા વિજાપુર પોલીસે યુવકને ઝડપી કાર્યવાહી હાથ ધરી છે.

આશિષ ઠાકોર નામના યુવાને વીડિયો બનાવ્યો હતો

સોસિયલ મીડિયાના ફેમસ થવાના ચક્કરમા આજના યુવાનો કાયદાનું પણ ઉલ્લંઘન કરી રહ્યા છે. ત્યારે મહેસાણાના વિજાપુર ખાતે એક યુવકે પોલીસની હાજરીમાં બાઈક પર બેસી પોતાની કમરમાં લગાવેલ છરો કાઢી વીડિયો ઉતાર્યા હતો. જે વાયરલ થતા પોલીસ અધિકારીઓ એક્ટિવ થયા હતા અને આ વીડિયો અપલોડ કરનાર યુવક વિજપુરના મકરાણી દરવાજા પાસે રામદેવપીરના મંદિર પાસે રહેતો હોવાનું બહાર આવ્યું હતું. બાદમા પોલીસે દોડી જઇ 20 વર્ષીય ઠાકોર આશિષ ઉર્ફ આસિકને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ