બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / રાજકોટ / Video of open alcohol drinking party in Rajkot

ધજાગરા / રાજકોટમાં ખુલ્લામાં દારૂની મહેફિલનો વીડિયો, દારૂડિયાએ અવળચંડાઇ કરતાં કહ્યું 20માં મોજ, પોલીસ કયા નશામાં?

Kishor

Last Updated: 10:22 PM, 23 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજકોટમાં દારૂની મહેફિલનો વીડિયો સોશિયલ મિડીયામાં વાયરલ થઈ રહ્યો છે. દારૂબંધીના ધજાગરા ઉડાવતો આ વીડિયો કોઠારિયા વિસ્તારમાં ખોખડદડ નદી નજીકનો હોવાનું જાણવા મળી રહ્યું છે.

  • દારૂની મહેફિલનો વિડીયો થયો સોશિયલ મિડીયામાં વાયરલ
  • દારૂબંધીના ધજાગરા ઉડાવતો વિડીયો થયો વાયરલ.
  • કોઠારિયા વિસ્તારમાં ખોખડદડ નદી નજીકનો વિડીયો હોવાનું આવ્યું સામે

ગુજરાતમાં દારૂબંધીના દાવા વચ્ચે બેફામ દારૂ બને છે અને પીવાય પણ છે. આ મામલે છાસવારે અનેક વખત પોલીસ દ્વારા દારૂના મસમોટા જથ્થા ઝડપી પાડવામાં આવે છે. જે દારૂબંધી માત્ર કાગળ પર રહી હોવાની ચાડી ખાઈ રહ્યા છે. આવી સ્થિતિ વચ્ચે અનેક વખતે સોશિયલ મીડિયામાં પણ વીડિયો વાયરલ થઈ રહ્યા છે. ત્યારે આવો જ એક વીડિયો રાજકોટમાં વાયરલ થયો છે. જેમાં પોલીસની આબરૂ ધૂળધાણી થઈ રહી છે. રાજકોટના રહેણાક વિસ્તરામાં ખુલ્લેઆમ દેશી દારૂનું વેચાણ થતું હોવાનું વીડિયોમાં દ્રશ્યમાન થતા લોકોમાં પોલીસની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે.

Video of open alcohol drinking party in Rajkot

ખુલ્લા પટ્ટમાં જામી હતી દારૂની મહેફિલ

રાજકોટમાં દારૂની મહેફિલનો વીડિયો સોશિયલ મિડીયામાં વાયરલ થઈ રહ્યો છે. દારૂબંધીના ધજાગરા ઉડાવતો આ વીડિયો કોઠારિયા વિસ્તારમાં ખોખડદડ નદી નજીકનો હોવાનું જાણવા મળી રહ્યું છે. જ્યા દેશી દારૂ ખુલ્લેઆમ વેંચાતો હતો અને બંધાણીઓ બેફામ દારૂ પીતા પણ હતા. ખાસ વાત તો એ છે કે કડક કાર્યવાહીના દાવા કરતી પોલીસની દારૂ વેંચવા વાળાને કે પીવા વાળાને જાણે કોઈ ડર જ ન હોય તે વીડિયોમાં દ્રશ્યમાન થઈ રહ્યું છે. મહત્વનું છે કે દારૂ અંગે પોલીસની કામગીરી સામે સવાલો ઉભા કરતા અનેક વીડિયો ભૂતકાળમાં પણ સામે આવ્યા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ